________________
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપગુણુ–સ ંગ્રહ
કાન્તા—હા મેન ! જરૂર એવા પુસ્તકાને વાંચીશ અને જીવનને ઉજ્જવળ બનાવીશ આપના ઉપકાર કાઇ વખત નહીં જ ભૂલુ' મેન ! જય જિનેન્દ્ર!!
સરલા—એન પધારજો, જય જિનેન્દ્ર !
*
૩૪૮
સાનેરી સુવાકચો
૧. મુક્તિસુખની મેાઝ માણવા માટે ધર્મ. ૨. ભવરૂપી સિંધુ તરવા માટે સમતિરૂપી જહાજ. ૩. સંસારના કું'ઢે કાપવા માટે નવપદના જાપ. ૪. જીવનને ધર્મદિશા તરફ લાવવા જિનવાણી. ૫. જીવનનું ચારિત્ર્ય ઘડતર બનવા માટે સદાચાર, ૬. આહાર અને રસની સંજ્ઞા જીવતી ડાકણ છે. ૭. તૃષ્ણા ચતુરને પણ મૂખ બનાવે છે. ૮. જીવન–સ`ગ્રામ ક્રમનું કાસળ કાઢવા માટે છે. ૯. ગુસ્સા એ એક પ્રકારના તાવ છે.
૧૦. ઉત્સાહ પશુને પણ વશ કરે છે.
૧૧. મુક્તિના અભિલાષીને નિરંજનનાથના નામની જપમાળાના જાપ માટે મનુષ્યભવ જેવા એકેય ભવ નથી.
૧૨. મૃત્યુલેાક અને મેાક્ષ વચ્ચે જવા માટે જો કાઇ - પુલ હોય તા તે ‘ક્ષમા' છે.
૧૩. તત્ત્વજ્ઞાન અને એની રુચિ
૧૪. ક્રોધ તે અગ્નિની જવાળા
તે આત્મસૌન્દ્રય
"
ક્ષમા ’ તે જળના ફુવારા,