Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપ—ગુણુ–સ ગ્રઢ ૬ છ પુત્ર ધેરે મસ્તકે પાઢ્યા, ત્યારે માતાનાં હૃદય શાખ્યા; પુત્ર જન્મ વેળા માને મરણુ, ત્યારે માતા શીકાતર ચરણુ. પુત્રનુ' સુખ જોઈ માતા રે માહ્યા, મળ મૂત્ર હરષે ધેાયા; એમ શીતળ ગર્ભની વાર્તા, ત્યારે ભીનામાં પેઢતા માતા. એમ શરદ વિરદને જાણી, ત્યારે માતા પીવે મગપાણી; એમ શરદ વિશદને દમતા, માતા છતે લુખુ' જમતા. પુત્ર હતા જ્યારે નાના, ત્યારે માતાને ચઢતા પાના; પુત્ર ભરયૌવનમાં આવતા, માતા પિતાના અવગુણુ ગાતા. એમ ગેાત્રે જ ઘેલી થાય, પૂર્વે જીયાને હ ન માય; સ્વામી પુત્ર પરણાવાતા રૂડું, વહુ વિના સંસારમાં સુનું. ત્યારે વાલમ હસી હસી મેલે, તારી અક્કલ ખાલક તાલે; પીયુજી પુત્રને પરણાવા, કુવર વહુ લઇને ઘેર આવે. ખાઇને પગ ચ'પાવાના હેવા, વહુ આવે તે ઘણી સેવા; ખાઇને મેલ્યા ન સાહાય, આવા અન્યાય કેમ વેઠાય, હવે અમે તે જુદા રહીશું, નહી તે અમારે પીયર જઇશું; જ્યારે દીકરાને આવી મુછે, ત્યારે મા બાપને શીઘ્ર પૂછેા. ૯ જ્યારે દીકરાને આવી લાડી, ત્યારે મા બાપને મૂકયા કાઢી; માતા ખભે નાખા ગળણુ, તમે ઘેર ઘેર માંગાને દળણુ. ૧૦ માતા ઘર વચ્ચે મૂકા દીવા, તમે કાંતી પીશીને ઘણું જીવે; માતા ખભે નાખેા રાસ, તમે ઘેર ઘેર માંગેાને છાશ, ૧૧ પુત્ર આવુ' નહેતુ જાણ્યુ', નહીંતર ગાંઠે રાખતા નાણું; અમે સારૂં' જાણીને વાયા મગ, ગળુ ચ'પીને લીધા ન ભાગ. ૧૨ એમ ભાગ વહે’ચીને જુદા રહ્યા, પછી મા બાપને સામે થયા; એમ સંસારમાં નહીં સાર, તમે સાંભળજો નરનાર; સુમતિવિજય કહે સુણજો, જેવું વાળ્યુ. તેવું જ લણો, ૧૩ ૩ ૪

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378