Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir

View full book text
Previous | Next

Page 361
________________ ૩૪૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ સંભળાવું. તમને સાદું અને હલકું ગમતું નથી તેથી તમને જરા દુઃખ લાગશે, પણ બેન ! આવા ટુંકા પગારમાં બેરાએ જ પુરુષને સહાયકારક બને છે. બરાઓનું જ કામ છે. સાંભળે, આપણે ફક્ત એક અનાજ અને પાછું તેમજ શરીરને ઢાંકવા પુરતાં કપડાં મળી જાય તે બીજા બધા વિના ચાલે. શું આપણે એક શાખથી ન ચલાવી શકીએ? એક વખત ભાતથી ન ચાલે? અને એકાદ વખત સવારમાં ચાહ અગર ઊકાળો પણ ચાલે. ત્રણ-ચાર વખત ચાહ શા માટે કરે જોઈએ? તે નકામે ખર્ચ. બાદ સાંભળો નાવાના સાબુ અને ધવાના જુદા, આ બધે જ ખેટે ખર, કપડાં છેવાના સાબુથી જ નાવાનું હેય છે અને મહીનામાં આઠ-દશ રૂપીઆ ભૂલેશ્વરના કટલેરીના નકામા શું કામના ? ફક્ત કચકડાની બંગડીઓ એક વખત લઈએ તે લગભગ બાર મહીના સુધી એવી ને એવી સરસ રહે છે. ફક્ત ચાર જ આનાની, બાકી પીન-ફીનની શી જરૂર છે? પાયપીનની શી જરૂર છે? ફક્ત એક આનાની કાળી ઊનનો દોરે માથામાં બાર મહીના ચાલે. બેન! સાંભળ પાંચ વર્ષ પહેલાં અજારા-ઊના-દીવ જાત્રા કરવા ગઈ હતી અને દીવમાંથી એક સરસ શીંગડાની કાંસકી અને દાંતી મળી બાર આનામાં આવેલ છે. આજ પાંચ વર્ષ થઈ ગયા એવા ને એવા જ છે. માટે બેન ! આ રીતે ન વર્તાય. આટલામાં બધું જ સમજી લેવું. ને અને પાવડરની આપણે શી જરૂર? સેન્ટ-અત્તર એનાથી કઈ શરીરની શોભા અને સુગંધી નથી જ થવાની. આતે બધું ઊપરનું શરીર છે. એને સુગધી અને શેભાથી ભાવવા કરતાં વિનયવડે વડીલેની સેવા અને

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378