________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ વેજીટેબલ ઘી. માટે રોગ જ થાય અને સ્વાદ પણ નહીં જ. માટે અમે તે ઘરે જ બનાવીએ.
કાન્તા-પણ મીઠાઈ કેમ બને ? એ તો મને આવડતી જ નથી. કદાચ ભજીયા, ચેવડે, ભેળ તે જેમ તેમ કરી કરી લઈએ.
પ્રેમીલા–બહેન કાન્તા, સરલાબેન તે દરેક મીઠાઈ એમના હાથે જ એટલી સરસ બનાવે છે કે આપણે જોઈ જ રહીએ અને વળી તાજી, માટે આવી બજારની ચીજ તે નજ ખાવી.
સરલા–કાન્તાબહેન, એ તે આપણું સ્ત્રીઓની ચોસઠ કળામાં એ રસેઈની પણ એક કળા છે. એ શીખવી જ પડે જુએ, બજારમાંથી લાવેલ વસ્તુના દોષ બતાવું. પ્રથમ તે ત્યને લોટ જ છ છ બાર બાર મહીનાના પીસેલા. નતે ચાળે અને તેને ન તપાસે. એ અભય લોટ આપણાથી ન ખવાય. તેલ પણ બીસ્કુલ ખરાબ, ઘી પણ હલકામાં હલ્યું. આજકાલમાં મગફલીને તેલમાંથી બનાવેલું વનસ્પતિનું વેજીટેબલ ઘી હલકામાં હલ્ફ. એમની દુકાને બીલકુલ હલકે જ માલ હય, માટે આપણી તંદુરસ્તી બગડે જેના લઈને ભુલેચુકે કદેઈની દુકાનેથી લાવેલી ચીજ નજ ખાવી. આઠ બાર આનામાં ઘરમાં આખા ઘરને થાય એટલું ચવાણું બને અને બજારમાંથી એક રૂપીઆમાં મુકી મુઠી જ આવે છે. માટે આ બેટ ખર થાય અને તબીયત બગડે તે બહેન આવું કામ તે આપણે હાથે જ કરી લેવાનું. આપણે બૈરાંઓને કામ શું છે? ફક્ત રસેઈનું જ ને ?
કાન્તાબેન! તમે તે મને સારામાં સારે બધ આપી રહ્યા છે. અત્યારસુધી હું તે ચા અને નાસ્તામાં લગભગ મહીના