Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir

View full book text
Previous | Next

Page 354
________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિમળ સીડી ૨૭ દિવસમાં પચીસ-ત્રીસ રૂપીઆને ખરચ કરૂં છું. તેનું મને આજે જ ભાન થાય છે. અરેરે હું પહેલેથી જ તમારા જેવાના સંસર્ગમાં આવી હતી તે કેવું સારું થાત ! પ્રેમીલા–ચાલે હવે નવેસરથી શરૂ કરે. અને સંસારને સરસ બનાવે અને જીવન ધમ બનાવે. આ આ સુમનબહેન ! આ સુમનબહેન આવ્યા. કાન્તા–કોણ સુમનભાભી? અહી તમે પણ સરલાબહેનની મુલાકાતે આવે છે ? પ્રેમીલા–હા, સુમનબહેન પણ અમારા મંડલમાં છે. કાન્તા-અહે સુમનભાભી ! તમને આટલા નાના નાના બાબા-બેબીમાં ટાઈમ ક્યારે મલે છે? હું તે ફક્ત એક બેબી છે છતાં તેનાથી કેટલી કંટાળી ગઈ છું? એનામાંથી જ ઊંચી જ આવતી નથી. સુમન અહાહા કાન્તાબહેન, તમે આજ સરલાબેનને ત્યાં કયાંથી પધાર્યા? તમારું સ્થાન તે નિરંજનાબહેનને ત્યાં જ હોય છે. બેન હું પણ આ સરલાબહેનના મહિલા મંડળમાં દાખલ થઈ છું. ત્યાં બહુ જ રસ પડે છે. કાન્તા–એ તે મેં એક જ દિવસમાં જોયું. પણ ટાઈમ જ નથી મળતું. તમે કેવી રીતે પહોંચી શકે છે? સુમનબહેન કાન્તા, આપણે બપોરના ટાઈમે શું કરવાનું? મારા બે-બાળકે બેબી ને બા તે દરરોજ નિયમિત બાલમંદિર જાય છે. અને નાના બાબાને આખા દિવસ નિયમસર ત્રણ-ત્રણ કલાકે બરાબર ધવરાવ અને પછી પ્રાઈમસર

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378