Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir

View full book text
Previous | Next

Page 355
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપ–ગુણુ–સંગ્રહ નવરાવી સાસુ કરીને સુવાડવાના એટલે કાંઇપણ અગવડતા મને આવતી જ નથી. કદાચ જાગે તે રામા જરા પાણી પાય એટલે રમ્યા જ કરે. માટે મને ખરાખર ટાઇમ મલે છે. ત્યાં મજા પડે છે. ૩૩૮ કાન્તા—ભાભી ! તમારા બાળકાનું બધુ જ ટાઈમસર જ કામ કરવાનુ' હાય છે. એ તા મને નવાઇ જ લાગે છે. નાના બાળકે તા ઘણા જ પજવે છે માખાપને. સુમન—મેન, એમાં માબાપની જ ભૂલ ગણાય છે. માળકાના પેલા માસ્તર તા માબાપ જ હોય છે. સુકામલ બાળકને નાનેથી જેવા સ’સ્કાર પાડીએ તેવા જ પડે છે. માલઅવસ્થામાં જ સારૂ શિક્ષણ મળે તે તે બાળકા મામાપ અને વડીલેાને વિનય અને આચારને સાચવે. અને આગળ ઉપર આપણા ધ્રુવ અને ગુરુ તથા ધર્મને પણ જાણીને આચરણ કરે. એમાં મુખ્ય માતા જ છે માટે તે પાઠને શીખીને બાળકાને કેળવવા જોઇએ. કાન્તા—અહીંયા તા સારામાં સારૂં' જ્ઞાન મળે છે. તમા દરેક કેવા સરસ કેળવાયેલા છે. મને તેા નવાઈ જ લાગે છે એન. નિરજના—કાન્તામેન છે ? સરલાએન—હા પધારા નિરજનાઅેન. આપના પગલા કાન્તાબેનની પછવાડે અમારે ઘેર થયા લાગે છે. કહે। આ ભપકા કરીને ક્યાં જવા નીકળ્યા છે ? નિરજના—વાહ સરલાબેન! અમારા જેવા ગરીબ માણુસાને લપકા કુવા ? એ તે આપ જેવા શ્રીમંતાનું જ કામ છે,

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378