________________
३४०
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
છીએ. બીલકુલ અડોઅવળે ખરચે નહીં જ, બાર મહીને અમુક રકમ શુભ સ્થળમાં જ આપીએ છીએ.'
કાન્તા–બેન નિરંજન, આપણે તે આટલે વખત કાંઈ સમજ્યા નહિ. કેવળ માજશેખમાં જ કાલ્યો હવે હું થોડા વખતથી આ પ્રેમીલાબેન અને સરલાબેનના સહવાસમાં આવતાં મારા જીવનમાં કેટલાક પલ્ટ થઈ ગયો છે. માટે આપણે હવે સીનેમા-બીનેમામાં આવવું જ નથી. બેન, તું પણ અહીં જ કાલથી આવજે. અહીં કેટલું જાણવાનું મળે છે? - નિરંજના-કાન્તાબેન તમે કેટલા ભલા છે ! પિતે ન જાય ને બીજાને રેકે છે. મને તે ચાર-પાંચ દિવસે ફરવા જવું જ પડે તેનું શું?
પ્રેમીલાબેન નિરંજના! તમારે ફરવા જવું હોય તે તમે પણ અમારા મંડલમાં આવશે, એટલે તમને પણ કાન્તાબેનની જેમ મજા આવશે.
નિરંજના–મંડલમાં વળી શું સમજવાનું હશે? તમે લેકે દરરોજ દાંડીયા વિગેરે લે છે અને ગાવે છે એજ ને?
કાન્તા–ના, ના, બેન ! એમ નથી. એમાં તે ઘણું જ સરસ જાણવાનું મળે છે. તમે એકાદ વખત આવે તે સમજાશે, ત્યાં શું શું કાર્યક્રમ અને ઉદ્યોગ થાય છે?
સરલા–હા બેન, હાલ અમે એક ઉદ્યોગશાળા ખેલી છે. તેમાં કેટલું સરસ કામ ચાલે છે? નવા નવા દરેક ઉદ્યોગે થાય છે, અને તેમાં કદાચ સામાન્ય બેને હોય તે પિતાની કળાવડે ઘરખર પણ નિભાવી શકે એવી ગોઠવણ કરેલી છે.