________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી
૩૨૯
કાન્તા–ત્યારે તમે કેટલા વાગે સુ છે અને કયારે ઉઠે છે?
પ્રેમીલા–આટલે પ્રમાદ રાખીએ તે કેમ ચાલે ? મને તે આટલે ટાઈમ સુવાને નજ પિસાય.
કાન્તા–ત્યારે કહેને ક્યારે ઉઠે છે ને સુ છે?
પ્રેમીલા–જુએ કાન્તાબહેન ! હું તો સવારમાં સાડા ચાર વાગે ઊઠું છું. કેઈ વખત પાંચ વાગી જાય ત્યારે મારે જરા કામમાં ઉતાવળ કરવી પડે છે, જેથી ટાઈમસર ઊઠવાનું.
કાતા–આટલા વહેલા ઊઠીને અંધારામાં શું કરવાનું? મને તે તે ટાઈમે ઊંઘ આવે.
પ્રેમીલા–કેમ બહેન! શું કરવાનું ? સવારનું પ્રતિક્રમણ કરવું ત્યારપછી નિત્ય નિયમ કરી અને સાડા પાંચ વાગતાં ઘરના કામમાં જોડાવાનું.
કાન્તા–બેન! મને તે પ્રતિક્રમણ આવડતું નથી અને હું વહેલી ઉઠતી નથી.
પ્રેમીલા–બેન કાન્તા ! મારું પીયર ગામડામાં હતું અને પાઠશાળા ત્યાં ન હતી. તેથી ધાર્મિક અભ્યાસ અને પ્રતિક્રમણ વિગેરે કશું જ ન આવડતું, પણ અહીં આવીને જ પેલા સરલાબહેનની સંગત થતા તેમની પાસે મેં પણ પંચ પ્રતિક્રમણ, નવ મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય વિગેરે શિખેલ છે અને દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરું છું.
કાન્તાબેન મારું પીયર તે મેટું ગામ છે એટલે સ્કૂલ અને પાઠશાલા બે હતાં, છતાં મેં તે આવી મહેનત