________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિળ સીડી
૩૩૧
સરલા—અહા કાન્તાબેન ! તમારી મુલાકાત આજે થઈ. કેમ એન છે તા આનદ્મમાંને ?
કાન્તા—હા એન સરલા! આજે તમે કયાં જાઓ છો? સરલા—મેન કાન્તા ! અમે કથામાં તે જતાં જ નથી. આવી કથાની ચાપડી તે મે' ઘણી જ વાંચી. અમે તા આજે જૈન મહિલા મ’ડળને મેળાવડા છે, ત્યાં જઈએ છીએ,
કાન્તા—વાહ મેલાવડા એટલે ટી-પાર્ટી જ ને? એમાં ખીજું શું ?
સરલા—નારે, અમારા મેલાવડામાં આવી પાર્ટી તા નહીંજ, ત્યાં તે ધાર્મિક વિષયેા ઉપર વિચારણા અને મડલના કાર્યક્રમ કાઇ નવા ઉદ્યોગ કરવાના હાય તે.
કાન્તા—વાહ મેન, એ તેા સરસ, પણ તમારા જેવા શ્રીમત અને આવી સાદી સાડી તે મેલાવડામાં તમને શૈાલે ?
સરલા—વાહ મેન, તમે ભલા છે. શ્રીમંતાઈ શુ' સાડીથીજ દેખાય છે ? અને શ્રીમતાઇ કાઈને બતાવવાની છે. ?
કાન્તા—ત્યારે ગરીબ અને તવંગરની ખબર જ શુ` પડે? મને તે અમારા ઘેાડા પગારથી ઘરનું માંડ માંડ પુરું થાય છે ને તેમાં પણ પાંચ પચીસ રૂપીઆને ખાડા પણ પડે છે છતાં મને તે આવા સાદા કપડા પહેરીને જવુ તેા નજ ગમે. ગમે તેમ થાય પણુ દસબાર સાડી અને બ્લાઉઝ એકાદ એ ડઝન તા સીલીકમાં જોઇએ જ.
પ્રેમીલા—મહા કાન્તાબેન, આપણી આવક પ્રમાણે જ ખરચા રાખવાના હાય, શ્રીમતાની હોડ આપણને કેમ પાસાય ?