________________
યમઘંટ યોગ
- ૨૫
જન્મ તે જીવે નહિ, વસે તો ઉજજડ થાય; નારી પહેરે ચૂડલે, તો આભરણ સેતી જાય. ૧ ખાટ પડ્યો જીવે નહિ, કારજ ન કીજે કેય; પંથ ન છ પંથી, વિરલા જીવે કોય, ૨
યમઘંટ યોગ રવિવારના મઘા નક્ષત્ર, સોમવારના વિશાખા નક્ષત્ર, મંગળવારના આદ્રા નક્ષત્ર, બુધવારના મૂલ નક્ષત્ર, ગુરુવારના કૃત્તિકા નક્ષત્ર, શુક્રવારના રોહિણી નક્ષત્ર, શનિવારના હસ્ત નક્ષત્ર. આ પ્રમાણે વાર અને નક્ષત્રમાં યમઘંટ યોગ થાય છે.
ફેલઆ રોગમાં ગમન કરવાથી મૃત્યુ થાય છે. વિવાહ કરવાથી કુલને ઉચ્છેદ-નાશ થાય છે. પ્રતિષ્ઠા કરવાવાળાને તથા કરાવવાવાળાને મૃત્યુને ભય રહે છે. પુત્રને જન્મ થાય તે તે મરી જાય છે.
રાજ્યભંગાદિ ચોગ અમાવાસ્યાએ શનિવાર, રવિવાર, મંગળવાર હોય, અશ્વિની અને સ્વાતિ નક્ષત્ર હોય તથા આયુષ્યમાન રોગ હોય તે પશુ, પક્ષી, જંગમ-થાવર, રાજા-મનુષ્યોને નાશ અને રાજયભંગ થાય છે.
નિંયોગ વ્યતિપાત અને વતિ ચોગ સંપૂર્ણ ત્યાજ્ય છે. પરિઘન, પૂર્વાદ્ધ (૩૦ ઘડી) વિષ્કલ્સ અને વજૂ બનેની પ્રથમ ત્રણ ઘડી, વ્યાઘાતના પ્રારંભની નવ ઘડી, શુલગના સમારંભની ૫ ઘડી, ગંડ અને અતિગંડ ગની ૬ ઘડી, બધા શુભ કાર્યોમાં નિંદિત છે.