________________
દેવગણ
૨૨૩
થાય તે બંને કુલને નાશ થાય છે. આઠમી છ ઘડીમાં જન્મ થાય તે મોટે ભાઈ મરે. નવમી છ ઘડીમાં જન્મ થાય તે સસરે મરે. દશમી છ ઘડીમાં જન્મ થાય તે એ સઘળાને વિનાશ કરે છે.
આશ્લેષાને દેષ નવ માસ સુધી રહે છે.
મૂલ નક્ષત્રને દેષ આઠ વર્ષ સુધી રહે છે. - કાને દેષ પંદર માસ સુધી રહે છે. ત્યાં સુધી બાલકનું મુખ જેવું નહીં.
સૂર્યના જાપ ૭૦૦૦ હજાર કલિયુગમાં ૪૪૦૦૦ ચંદ્રના જાપ ૧૧૦૦૦ છે
૪૪૦૦૦ ચારગણા મંગળના , ૧૦૦૦૦
४०००० બુધના ૮૦૦૦
૩૨૦૦૦ ગુરુના , ૧૯૦૦૦
७६००० શુકના ૧૬૦૦૦
६४००० શનિના , ૨૩૦૦૦
૯૨૦૦૦ રાહુના ૧૮૦૦૦ કેતના છ ૧૭૦૦૦ , ઇ ૬૮૦૦૦ છે
७२०००
દેવગણ-અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત, પુષ્ય, પુનર્વસુ, અનુરાધા, શ્રવણ અને રેવતી આ નવ નક્ષત્ર દેવગણ કહેવાય છે.