________________
કાય સિદ્ધિ મત્ર
૨૩૭
વિક્તાએ, સત્તઠાયે ગિર ગિરે હુતુહલ ચુલ ચુલ મયૂર
વાહિન્ય સ્વાહા.
વિધિ:- :—આ મંત્રના જાપ પાષ વદ દશમીના દિવસે ઉપવાસ કરીને કરવા જોઈએ. ઓછામાં ઓછે એક હજાર આઠવાર તેા અવશ્ય કરવા. ત્યારપછી ગામપ્રવેશ સમયે સાતવાર જાપ કરી જે તરફના સ્વર ચાલતા હોય તે તરફના પગ પહેલા ઉપાડીને ગ્રામપ્રવેશ કરવાથી અત્યન્ત લાભ થાય છે. સાધુ મુનિરાજ કરે તા અધિક સત્કાર પામે છે. કાય સિદ્ધિ મત્ર
અહી શ્રી કલીં બ્લુ અહ" નમઃ.
આ મન્ત્રના ૨૧ હજાર જાપ વિધિપૂર્વક કરી એક માલા નિત્ય ફેરવવાથી સવ કાયની સિદ્ધિ થાય છે.
શાંતિના મત્ર.
ૐ સતિ, સતિ, પસ'તિ, ઉવસ'તિ.
સવ્વપાવ' વસમેહિ કે કેઃ ઠઃ સ્વાહા.
સક્ષિપ્ત સ્વરાય વિચાર
નાસિકામાંથી જે શ્વાસ નિકળે છે તેને સ્વર કહે છે. સ્વરના સબંધ નાડીમાંથી થાય છે. મનુષ્યના શરીરમાં અનેક નાડીઓ છે. જેમાં મુખ્ય ચાવીસ નાડી છે. જેમાં નવ નાડી માટી છે. તેમાં પણ ત્રણ અતિશય પ્રધાન માનેલી છે. તેના નામ ઇંગલા, પિંગલા, સુષુમ્ના ( સુખમના ),