________________
२४० શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિયરૂપ-ગુણ-મહ
(૩) અગ્નિતત્વ રંગ લાલ, નાકથી ૪ આગળ હવા દૂર જાય, ઉપર ચાલે, આકાર ત્રિકોણે. . (૪) વાયુતત્વને રંગ પીળો, નાકથી ૮ અંગુલ દૂર જાય, વધુ ચાલે આકાર વજાને.
(૫) આકાશતત્વ રંગ કાળે, નાકની અંદર હવા રહે આકાર નથી.
એકેક સવર એકેક કલાક સુધી ચાલતું હોય તે તેમાં પૃથ્વીતત્તવ ૫૦ ૫લ, જલતત્ત્વ ૪૦ પેલ, અગ્નિતવ ૩૦ ૫લ, વાયુતત્વ ૨૦ ૫૭, આકાશતત્વ ૫૦ પલ.
તવેના રંગની સાધના પાંચ રંગની પાંચ અને એક વિચિત્ર રંગની એમ છે ગોળીઓ બનાવી, દયાનમાં રંગનું ચિંતવન કરી, આંખ બંધ કરી એ ગોળીઓમાંથી એક ગાળી લઈ જે આપણે ચિંતવેલો રંગ અને ગાળીને રંગ મળી જાય તે સમજવું કે સ્વર મળે છે,
પાંચ તત્વોથી પ્રશ્નને ઉત્તર ચન્દ્રવરમાં પૃથ્વી અથવા જલ તવ ચાલતા હોય તે વખતે જે કેઈએ પ્રશ્ન કર્યો હોય તે તેને ઉત્તર આપ કે તારું કાર્ય સિદ્ધ થશે અને અગ્નિ, વાયુ આકાશ તત્વ ચાલતા હોય તે કહેવું કે કાર્યની સિદ્ધિ નહીં થાય. એ પ્રમાણે સૂર્ય તત્ત્વમાં પૃથ્વી જલતત્ત્વ ચાલતા હોય તે કાર્ય સફલ નહીં થાય અને અગ્નિ વાયુ આકાશ તવ ચાલતા હોય તે