________________
શુકનાવલી
૨૪૫
માતા-પિતાને પૂછીને કામ કરવુ, કુલદેવતાનું' ધ્યાન કરવું, બ્રાહ્મણાને લેાજન કરાવવુ,
૨૧૪ ઉત્તમ—તમારું કલ્યાણ થશે. ગઇ વસ્તુ મળશે. ધન-ધાન્યની ચિ’તા મટી જશે. લાભ થશે, પરંતુ શનિની પૂજા કરવી ઉત્તમ છે.
૨૨૧ ઉત્તમ—તમને ત્રણ વર્ષની અંદર ચિ'તા, દુઃખ અને ફ્લેશ દૂર થઈ લાભ થશે. ફલ સારું છે.
૨૨૨ સામાન્ય—તમાર ઘરમાં વિરાધ છે. સ્ત્રીની સાથે પ્રીતિ અને મિત્રા સાથે ખાલચાલ નથી જેથી ફ્લેશ છે. ભગવાન તથા માતા-પિતાની સેવાથી ફ્લેશ નાશ થશે.
૨૨૩ મધ્યસ—તમને ચિ'તા છે. કારણ કે–તમારી માલ પારકાના હાથમાં છે. જેમાં ઇચ્છા છે તેમાં લાભ થતા નથી. ઘરમાં ક્લેશ છે. થાડા દિવસ પછી ફ્રાયઢ થશે.
૨૨૪ સામાન્ય—તમને ખીજાના ઘરની ફીકર છે. ચિતાફ્લેશ ઘણા છે. નવગ્રહની પૂજા કરવાથી મધુ' દુઃખ મટી જશે.
૨૩૧ મધ્યસ—તમને સુખતથા લાલ થશે. મહિનાની અંદર ફળ મળશે. પરંતુ સ્વપ્નમાં સુકું ઝાડ અગરે શુન્યનગર દેખાય તે ખરાબ છે.
૨૩૨ સામાન્ય—તમે આ કામ ન કરશેા, તેમાં લય છે. સુખ મળશે નહિ. ઘરમાં વિરાધ છે. ગુાપારમાં લાભ નથી. ઇષ્ટદેવની પૂજા કરવી.
૨૩૩ સામાન્ય—આ કામ કરવાથી ચિંતા થશે. બીજી