________________
૨૩૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ ગુણ-સંગ્રહ
કુતરા જમણા અને ભક્ષ સહિત હેય તે સારા છે. બિલાડી જમણી સારી છે. કેયલ જમણી લાભદાયક છે. સેવનચિડી જમણું ધનલાભ કરાવે છે. હંસી ડાબું જુવે તે લાભ થાય છે. ટીટેડા સામે બોલે તે સુખ મળે છે. સૂવા જમણી તરફ બેલે તે ધનલાભ થાય છે. વધ્યા સ્ત્રી, ચર્મ, અસ્થિ, ઇંધન, સંન્યાસી, ભેંસનું યુદ્ધ, સર્ષ, શત્રુ, માજનું યુદ્ધ, કુટુંબિકલી વિધવા, જાતિભ્રષ્ટ, અંગહીન, દુષ્ટવાણ ઈત્યાદિ શુકન યાત્રા વખતે અશુભ અને દુઃખદાયક છે.
દુહાએ ગમન સમયે શ્વાન જે, ફડફડાય દે કાન, મહા અશુભ ફલ કાજ કે, શ્રીધર શાસ્ત્ર પ્રમાણ. ૧ બાંઈ ઉંચી પીઠ કી, છીંક હવે શુભકાર, નીચી સન્મુખ દાહિની, અપની છીંક અસાર. ૨ કાલી ચિડિયાં વામ દિશી, બોલે તે શુભકાર, શૂર સાપ ઔર ગોહ કા, દશન દુખ અપાર, ૩ શ્વાન દક્ષિણ પાસે, ખણે ખાજ નિજ શીશ; રાજ્ય લાભ અરુ ઉદર સુખ, શ્રીધર વિશ્વાવીશ. 8 ગમન સમય મેં સામને, મૂઠું જે મિલ જાય; મને કામના સબ સફલ હૈ, શ્રીધર સ્પષ્ટ બતાય. ૫