________________
લગ્ન ઘટી પ્રમાણચક્રમ
૨૨૫
લગ્ન-ઘટી-પ્રમાણુ-ચમ્ મેષ લગ્ન ઘ, ૩ ૫-૫૮ તુલાઃ ઘ, ૫ ૫-૧૮ વૃષભઃ ઘ ૪ ૫-૨૭ વૃશ્ચિકઃ ઘ. ૫ ૫-૩૧ મિથુનઃ ઇ. ૫ ૫-૧૦ ધના ઘ પ ૫-૧૬ કર્ક ઘ, ૫ ૫-૩૬ મકર ઘ. ૫ ૫-૧૦ સિંહ: ઇ. ૫ ૫-૩૧ કુંભઃ ઘ, ૪ ૫-૭ કન્યાઃ ઘ. ૫ ૫–૧૮ મીના ઘ. ૩ ૫-૫૮
સૂર્યનું શુભ ફલ જન્મ રાશિથી અથવા નામ રાશિથી સૂર્ય, ૩-૧૦-૧૧ માં હોય તે તે ધન તથા યશરાજય તરફથી માન અને સર્વ કાર્યોમાં સિદ્ધિ, સારી બુદ્ધિ, બંધુવર્ગમાં સુખ, પુત્રનું સુખ, ધનને લાભ અને પુણ્યની વૃદ્ધિ કરે છે.
સૂર્યનું અશુભ ફલ જ્યારે સૂર્યગ્રહ પિતાની રાશિથી ૧-૨-૪-૫-૭-૮-૯-૧૨ મે સૂર્ય હોય તે તે શરીરે પીડા, ચિંતા, ધારેલા કામમાં બગાડ, ભવ, આગને ભય, પરદેશગમન અને દ્રવ્યને નાશ કરે છે.
ચન્દ્રગ્રહનું શુભ ફલ ચન્દ્ર જયારે પિતાની રાશિથી ૧-૨-૩-૬-૭-૧૦-૧૧ મે. હેય તે તે ધારેલી વસ્તુઓને લાભ, મિત્ર તથા બંધુવર્ગનું સુખ અથવા મિત્રોની સાથે સમાગમ, બુદ્ધિની વૃદ્ધિ તેમ વિપ્ર અથવા દેવાની ભક્તિ કરાવે છે.