________________
૨૨૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
શનિનું અશુભ ફલ શનિ જ્યારે ૧, ૨, ૪, ૫. ૭. ૮ ૯ ૧૦ ૧૨ મે હોય છે ત્યારે પિતાના બધુઓ સાથે વિરોધ, ધનની હાનિ તેમ દરેક પ્રકારથી કાર્યથી હાનિ કરે છે.
રાહુનું શુભ ફલ રાહુ જ્યારે ૧. ૩. ૬. ૯ ૧૦. ૧૧ મો હેય તે પુત્ર સુખ, તેમ સ્ત્રી તથા દ્રવ્યને લાભ આપે છે.
રાહુનું અશુભ ફલ રાહુ ૨, ૪, ૫, ૭, ૮, ૧૨ મે હોય તે મરણ તુલ્ય પીડા કરે છે. અને દરેક પ્રકારથી હાનિ કરે છે. રાહુ માફક
કેતુનું પણ ફલ જાણવું. - શુક, બુધ તથા સુર્ય આ ત્રણે ગ્રહ એક માસ સુધી રહે છે. મંગલ દોઢ માસ, ગુરુ તેર માસ, ચંદ્રમા સવા બે દિવસ, રાહુ તથા કેતુ અઢાર માસ રહે છે.
શનિ એક રાશિ ઉપર અઢી વરસ રહે છે.
જ્ઞાનવૃદ્ધિની તિથિ બીજ, ત્રીજ, પાંચમ, દશમ અને અગ્યારસ શ્રેષ્ઠ છે. અને શુકલ પક્ષમાં વિશેષ લાભદાયક છે.
વીસ તીર્થકરેનાં લંછન વૃષભ, ગજ, અશ્વ, વાંદર, ક્રૌંચ, પવ, સ્વસ્તિક, ચન્દ્ર, મગર, શ્રીવત્સ, ગેડે, મહિષ (પા), સૂવર, સિંચાણ, વજ,