________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સ'ગ્રહ
ચન્દ્રનું અશુભ ફેલ
ચન્દ્ર જ્યારે ૪-૫-૮-૯-૧૨ મા હોય તા તે દ્રવ્યની હાનિ, ચાર તથા અગ્નિના ભય કોઈ રીતે ખધાવાના ભય, કલેશ, શસ્ત્રની પીડા, હાનિ, વિયેાગના ભય તથા દુઃખની પ્રાપ્તિ કરે છે. શુક્લપક્ષમાં ૨-૫-૯ મા ચન્દ્રમા અને કૃષ્ણપક્ષમાં ૪-૮-૧૨ મા હોય તેા જેમ માતા પોતાના બાળકનુ રક્ષણ કરે છે, તેમ ચન્દ્ર પણ તે માણસનુ' રક્ષણ કરે છે. મંગલનું શુભ લ
મંગળ ૩-૬-૧૧ મા હોય તે તે દ્રવ્ય, જમીન, સેાનુ' વજ્ર વગેરેના લાભ, શત્રુઓને નાશ, રાજાની કૃપા, શરીરે આરોગ્ય તથા નાના પ્રકારના સુખને પ્રાપ્ત કરાવે છે.
૨૨૬
મગલનું અશુભ ફેલ
મંગળ ૧-૨-૪-૫-૭-૮-૯-૧૦-૧૨ મા હાય ! તે શરીરે ગડગુમડ, ખસ વગેરે રક્તવિકારની વ્યાધિ શત્રુઓને ભય, પરદેશગમન તથા મિત્રાની સાથે વિરાધ કરાવે છે. . બુધનું જીભ ફેલ
બુધ જ્યારે ૨-૪-૬-૮-૧૦-૧૧ માં હાય તેા તે શ્રેષ્ઠ ફૂલ આપે છે, જેમકે લાભ, ભાગ્યના ઉદય, મનના આન ંદ દ્રવ્યના લાભ ઉત્તમ સુખ અને સોંપત્તિના વધારા કરે છે. સુધનું' અશુભ લ
બુધ જ્યારે ૧, ૩, ૫, ૭, ૯, ૧૨ મા હૈાય તા તે સુખના નાશ, દ્રવ્યની હાનિ, મધુઓની સાથે વિધિ કરાવે. શેાક,