________________
ગુરુનું શુભ ફળ
*
२२७
-
શરીરે મહાપીડા, અનેક રીતે શત્રુ ભય, હમેશાં દુખ, વ્યાધિ તથા વિયોગની પ્રાપ્તિ કરાવે છે.
ગુરુનું શુભ ફલ ગુરુ જ્યારે ૨, ૫, ૭, ૯, ૧૧ મો હોય તે કય-વિક્રયમાં લાભ થાય, જશ વધે, તેમ તે બુદ્ધિને વધારે, દ્રવ્યને લાભ, સુખ તથા સંપત્તિને વધારે કરે છે.
ગુરુનું અશુભ ફલ ગુરુ ૧, ૪, ૩, ૬, ૮, ૧૦. ૧૨ મે હોય તે તે શરીરે વ્યાધિ, પરદેશગમન તથા મિત્રોની સાથે કલેશ કરાવે છે.
શુકનું અશુભ ફલ જન્મરાશીથી ગણતાં શુક ૧, ૨, ૩, ૪, ૫, ૮, ૯ ૧૧. ૧૨ મો હેય તે તે મોટા માણસે સાથે સમાગમ તેમ બધુ વર્ગ તથા પુત્રાદિનું સુખ આપે છે.
શુકનું અશુભ ફલ શુક ૧૦. ૭. દ ો હોય તે તે ભય, શેક ઉત્પન્ન કરાવે. ધારેલા કાર્યને નાશ, મહાવિપત્તિ, સ્ત્રીની સાથે વિરોધ, હંમેશાં કણપણું પ્રાપ્ત કરાવે છે.
શનિનું શુભ ફલ શનિ જયારે ૩. ૬. ૧૧ મો ત્યારે સુવર્ણ ને લાભ, વસ્ત્રોને લાભ રાજદરબારથી સનેહને વધારે, મિત્ર પક્ષથી જ્ય, ધનને લાભ તેમ ઈચ્છા મુજબ સુખ-સંપત્તિને વધારો કરે છે.