________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપગુણુ–સંગ્રહ
લાખંડના પાયાનુ ફળ—àાખંડને પાયે ૫ને તી બેઠી હાય તા શરીરે પીડા, લેાહીના પ્રકાપ, ઔ-પુત્ર અને પશુને પીડા, વેપારના નાશ, રાજાથી ભય અને નિધ'નપણુ' પ્રાપ્ત કરે છે.
૨૨૨
જ્યારે માલકના જન્મ થાય છે ત્યારે નીચે લખેલા નક્ષત્ર ખરાબ હોય છે. મૂલ, મઘા, અશ્લેષા, જ્યેષ્ટા અને રેવતી,
સૂલનું લ—મૂલ નક્ષત્રના પ્રથમ ચરણમાં પુત્ર અને કન્યાના નાશ થાય. મૂલના બીજા ચરણુમાં જન્મ થાય તે માતાના નાશ થાય, મૂલના ત્રીજા ચરણમાં જન્મ થાય તેા ધન-ધાન્યના નાશ થાય. તથા ચાથા ચરણમાં જન્મ થાય તા શુભ કુલ આપે છે.
આશ્લેષાનુ ફળ આશ્લેષાના પહેલા ચરણમાં પુત્ર તથા કન્યાના જન્મ થાય તેા રાજ્યપ્રાપ્તિ. બીજા ચરણમાં ધનના નાશ, ત્રીજા ચરણમાં માતાના નાશ. ચેાથા ચરણમાં પિતાના નાશ થાય છે.
જેમ મૂલ નક્ષત્રનુ` કુલ છે, તેમજ મઘા નક્ષત્રનું' પણ ફૂલ છે. તે સમજી લેવુ.
જ્યેષ્ઠા નક્ષત્રનુ ફ્લ—જ્યેષ્ઠાની પહેલી છ ઘડીમાં જન્મ થાય તા માતાની માતા મરે. બીજી છ ઘડીમાં જન્મ થાય તા માતાના બાપ મરે. ત્રીજી છે. ઘડીમાં જન્મ થાય તેા મામા મરે. ચેાથી છ ઘડીમાં જન્મ થાય તે। માતા મરે પાંચમી છ ઘડીમાં જન્મ થાય તેા પાતે મરે. છઠ્ઠી છ ઘડીમાં જન્મ થાય તે ગાત્રના નાશ થાય. સાતમી છ ઘડીમાં જન્મ