________________
પતેતી વિચાર
૨૨૧
આવે તે છાતીએ પતી જાણવી. બીજે શનિ આવે તે પગને વિષે જાણવી. આ પ્રમાણે પતી સાડાસાત વરસની જાણવી. તેનું ફળ વિવિધ પ્રકારના કલેશ, ખરાબ માણસથી ભય, પુત્ર તથા પશુ આદિને પીડા કરે છે. તેમ હાનિ, મરણ, વિદેશમાં ગમન, સાધારણ સુખ, સ્ત્રી તથા સમૃદ્ધિને નાશ કરે છે.
જે દિવસે પતી બેસતી હેય તે દિવસને ચન્દ્રમાં પંચાંગમાં જે જે જન્મથી ૧-૬-૧૧ ચન્દ્રમાં હોય તે સેનાને પાયે પતી બેસે. ૨-૫-૯ હેય તે રૂપાને પાયે પતી જાણવી. ૩-~૧૦ ચન્દ્રમાં હોય તે ત્રાંબાને પાયે પતી જાણવી. ૪-૮-૧૨ મે ચન્દ્રમાં હોય તે લોખંડને પાયે પતી જાણવી અને તે કષ્ટ આપનારી જાણવી.
સોનાના પાયાનું ફળ–સોનાને પાયે પતી બેઠી હેય તે કુટુંબમાં વિરોધ, નાના પ્રકારના રોગ અને નિત્ય ફલેશ ઉત્પન્ન કરે છે, અને ધનને ઘણે નાશ તથા બધુજનેમાં વિરોધ કરાવે છે.
ચાંદીના પાયાનું ફળ-ચાંદીને પાયે પતી બેઠી હોય તે ઉત્તમ વેપાર ધન-ધાન્ય-સંપત્તિ માટે પ્રતાપ અને રાજા તરફથી માન મલે છે. તેમજ તે વરસમાં સુખ-સંપત્તિ અને મંગલ કાર્યો થાય છે.
તાંબાના પાયાનું ફેલ–તાંબાને પાયે પતી બેઠી હેય તે અનંત લીમી, લાભ, સ્ત્રી-પુત્રનું સુખ, સંપત્તિની પ્રાપ્તિ, લાભને ઉદય, સુખ અને શરીર સંબંધી સુખ પણ