________________
નક્ષત્ર વિચાર
૨૧૯
કર્કથી ધનસંક્રાન્તિ સુધી દક્ષિણાયન સૂર્ય હોય છે, મકરથી મિથુન સંક્રાન્તિ સુધી ઉત્તરાયણ સૂર્ય હોય છે. દક્ષિણાયન સૂર્યમાં શુભ કાર્યો થતા નથી.
વિદેશ જવા માટે પ્રસ્થાનદિનનું પ્રમાણ પૂર્વ દિશામાં સાત દિવસનું પ્રસ્થાન, દક્ષિણમાં પાંચ દિવસ, પશ્ચિમમાં ત્રણ દિવસ અને ઉત્તરમાં બે દિવસનું પ્રસ્થાન છે.
બાળકના જન્મ સમયે પાદવિચાર આદ્રા નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધી ચાંદીને પાયે હોય તે તે પાયે ઉત્તમ કહેવાય. વિશાખા નક્ષત્રથી મૂળ નક્ષત્ર સુધી લખંડને પાયે જાણવો તે પીડાકારક હોય છે. પૂર્વાષાઢાથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર સુધી તાંબાને પાયો જાણવો તે સમ હોય છે. રેવતીથી મૃગશીર્ષ સુધી છ નક્ષત્ર સેનાનો પાયો હેય છે, તે અતિ દુઃખદાયક હોય છે.
દિન-દિશાને વિચાર સૂર્યની દશા જન્મના સૂર્યથી ૨૦ દિવસ જાણવી. તે દશામાં ધનને નાશ થાય છે. જન્મના ૨૦ દિવસ ઉતર્યા પછી ત્રીજા સૂર્યના દશ દિવસ સુધી ચન્દ્રમાની ૫૦ દિવસ સુધી દશા જાણવી, તે દશામાં ધર્મ તથા દ્રવ્યને લાભ થાય છે. ત્રીજા સૂર્યની દશ દિવસ પછીથી લઈને ચેથા સૂર્યના આઠ દિવસ સુધી ૨૮ દિવસની મંગળની દશા જાણવી. તે દિશામાં શથી પીડા, રોગ અને મરણસમાન પીડા હોય છે. ચોથા