________________
२०४ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ પૂર્વાષાઢા, ઘનિષ્ઠા, ઉત્તરા ભાદ્રપદ, આમાંનું નક્ષત્ર હોય તે રાજયોગ થાય છે, તે સારે છે.
રવિયોગ સૂર્યનક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર સુધી ૪-૬-૯-૧૦-૧૩ અને ૨૦ મું આ નક્ષત્રને રવિયાગ કહે છે. આ યોગ એટલે બળવાન છે કે હજાર હાથીઓની વચમાં એક સિંહ વિજયી બને છે, તેમ આ રવિ પેગ દેષરૂપી હાથીઓના મદને દૂર કરે છે. તમામ રોગોમાં આ ચાગ પ્રધાન છે.
કુમારયોગ, કુમારગ તિથિ, વાર અને નક્ષત્ર આ ત્રણના સંગથી થાય છે. જેમકે ૧-૬-૧૧-૫-૧૦ આ તિથિ. સેમ, મંગળ, બુધ અને શુક આ વાર. અને અશ્વિની, રેહિણ, પુનર્વસુ, મઘા, હરત, વિશાખા, મૂલ, શ્રવણ, પૂર્વાભાદ્રપદ, આમાંથી કેઈપણ નક્ષત્ર, તિથિ અને વાર કહ્યા પ્રમાણે મળે તે કુમાર ચિગ થાય છે.
કુમારગનું ફૂલ જે ખરાબ દિવસ હોય તે પણ આ કુમારગ દીક્ષા, પ્રતિષ્ઠા, વિવાહ, યાત્રા આરેગ્યતા માટે યુદ્ધ આદિ શુભ કાર્યોમાં સિદ્ધિ આપનારે થાય છે. આ કુમારગમાં કામ કરવાથી મહાન લાભ થાય છે.
વાલામુખી ચોગ એકમે મૂલ નક્ષત્ર, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમીએ શહિણી. દશમીએ અલેષા નક્ષત્ર હોય તે જવાલામુખી નામને રોગ થાય છે તે અશુભ છે. તેનું ફલ–