________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણસંગ્રહ
વિશેષ લાભ શુકલપક્ષમાં–૧ થી ૫ સુધી અશુભ, ૬ થી ૧૦ સુધી મધ્યમ અને ૧૧ થી ૧૫ સુધી શુભ ફળ છે.
કૃષ્ણપક્ષમાં–૧ થી ૫ સુધી શુભ ફલ, ૬ થી ૧૦ સુધી મધ્યમ અને ૧૧ થી ૧૫ સુધી અશુભ ફળ જાણવું.
પ્રત્યેક પક્ષમાં અમાવાસ્યા, અષ્ટમી, ચૌદશ, નેમ, છઠ્ઠ, અને બારસ આ તિથિઓ અશુભ છે. શેષ શુભકારક માનેલી છે.
આતિથિને પરિહાર નિચે મુજબ જાણ
ચેથ, છઠ, આઠમ, નેમ, બારસ અને ચૌદસ, આ તિથિઓ ક્રમ પ્રમાણે ૮-૯-૧૪-૨૫-૧૦ અને ૫ ઘડી છેડીને બાકી શુભ માનેલી છે.
વજનીય તિથિ અને વાર ૧ શનિ, ૨-શુક, ૩–ગુરુ, ૪-બુધ, ૫-મંગળ, ૬-સોમ અને ૭-રવિવાર. આ પ્રમાણે તિથિ અને વાર આવે તેને ફાંકડું કહે છે. તે વિહાર આદિમાં વજનીય છે.
વારને શુભાશુભ વિચાર વાર સાત છે-રવિ, સેમ, મંગળ, બુધ, ગુરુ, શુક અને રવિ. આમાં શુક, સેમ, બુધ અને ગુરુ આ વારે સર્વ કામમાં ઉત્તમ છે. રવિ, મંગલ અને શનિ આ ત્રણે વાર કર માનેલા છે, ખરાબ માનેલા છે. પરંતુ એમાં કહેલા કેટલાક કાર્યોમાં શુભ માનેલા છે.