________________
ચન્દ્રના નામ
૨૦
ચન્દ્રના નામ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. પિતાની રાશિના દિવસની રાશિ સુધી ગણવાથી જેટલે આંક મલે એટલું ફલ એનું નીચે મુજબ સમજવું.
(૧) જન્મ રાશિને ચન્દ્રમા લક્ષમી આપે છે. (૨) બીજી રાશિને ચંદ્રમા સંતોષ આપે છે. (૨) ત્રીજી રાશિને ચંદ્રમા ધન અને સંપત્તિ આપે છે. (૪) ચેથી રાશિ કલેશ અને ભયકારક છે. (૫) પાંચમી રાશિ જ્ઞાનવૃદ્ધિ કરે છે. (૬) છઠ્ઠી રાશિ ધન-ધાન્ય-સુખસંપત્તિને કર્તા છે. (૭) સાતમી રાશિ રાજાથી સન્માન કરાવે છે. (૮) આઠમી રાશિ પ્રાણને સંશય કરનાર છે. (૯) નવમી રાશિ ધર્મલાભને કરનાર છે. (૧૦) દશમી રાશિ મને રથ પૂર્ણ કરે છે, (૧૧) અગ્યારમી રાશિ સર્વે કાર્યોમાં વિજય કરનાર છે. (૧૨) બારમી રાશિ દુખદાયક છે.
આપણું રાશિથી આપણું ઉચ્ચ રાશિને ચંદ્રમા વલી વધારે શુભકારક છે. કૃષ્ણ પક્ષમાં બીજે પાંચમે અને નવમે ચંદ્રમા અશુભ કહે છે.
જન્મને ચન્દ્રમાં શૌરકમ, ઔષધસેવન, વાદવિવાદ, વિવાહ, યાત્રા આદિને છેડી અન્ય કાર્યોમાં શુભ માનેલ છે.
૧૪