________________
આઠ કર્મની સ્થિતિ
૧૭૭
૮ અંતરાયકર્મ–પાંચ પ્રકાર છે, દાનાંતરાય, લાભાં તરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યતરાય.
બંધમાં–નામકર્મની ૬૭ અને મોહનીયકર્મની (સમ્યફત્વ મોહ૦ અને મિશ્રમોહ૦ વિના) ૨૬ અને બીજા છે કર્મની (૧+૯+ર+૪+૨+૫) ૨૭ મળી કુલ ૧૨૦ પ્રકૃતિ બંધમાં હોય છે.
ઉદય-ઉદીરણામાં–નામકર્મની ૬૭, મોહનીયકર્મની ૨૮ અને બીજા છ કમની ૨૭ મળી કુલ ૧૨ર પ્રકૃતિ હોય છે
સત્તામાં–નામકર્મની ૧૦૩, મોહનીયકર્મની ૨૮ અને બીજા છ કર્મની ર૭ મળી કુલ ૧૫૮ હોય છે.
આઠ કર્મની સ્થિતિ ૧ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડી સાગરોપમ છે.
૨ મોહનીયકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડીકેડી સાગરપની છે.
૩ નામ અને ગોત્રકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકડી સાગરોપમ છે.
૪ આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે.
૧ વેદનીયમની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત છે. ૨ નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત. ૩ બાકીના ૫ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે,
૧૨