________________
૧૮૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
સાસ્વાદન ગુણઠાણે બંધ કહે છે-મનુષ્યને આઘે ૧૨૦ ને બંધ તેમાંથી જિનનામ ને આહારદ્ધિક વિના પહેલે મિથ્યાત્વ ગુણઠાણે ૧૧૭ ને બંધ હોય. તેમાંથી નરકત્રિક, સૂનમ, અપ
પ્ત, સાધારણ, એકેંદ્રિય જાતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉદ્રિય જાતિ, તથા સ્થાવર નામકર્મ, આતપ નામકર્મ, મિથ્યાત્વ મેહનીય, નપુંસકવેદ, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ એ સેળ મિથ્યાત્વને અંતે જાય એટલે સારવાદન ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય.
તેમાંથી તિર્યચત્રિક, થિણદ્વિત્રિક, દુર્ભાગ્યત્રિક, અનંતાનુબંધિ ચતુષ્ક, મધ્ય સંસ્થાન ચતુષ્ક, મધ્ય સંઘયણ ચતુષ્ક, નીચગેત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાગતિ, સ્ત્રીવેદ એમ પચીસને અંત થાય, અને મિત્રે બે આયુષ્યને અબંધ હોવાથી ૭૪ પ્રકૃતિને બંધ થાય.
હવે અવિરતિ ગુણઠાણે જિનનામ તથા બે આયુષ્ય નાંખતાં ૭૭ પ્રકૃતિને બંધ હોય.
તેમાંથી વજાષભ નારાચ સંઘવણ, મનુષ્યત્રિક, ઔદારિદ્ધિક બીજા કષાયની ચેકડીને અંત થાય એટલે દેશવિરતિ ગુણઠાણે સડસઠ પ્રકૃતિને બંધ હેય.
તેમાંથી ત્રીજા કષાયની ચેકડીને અંત થાય ત્યારે ત્રેસઠ પ્રકૃતિને બંધ પ્રમત્ત ગુણઠાણે હેય. - તેમાંથી શોક-અરતિ-અસ્થિરદ્ધિક, અપયશ નામ, અશાતા વદનીય એ છે ને વિચ્છેદ થાય અને દેવતાનું આયુષ્ય બાંધતે. જે અહીં આવે તે ઓગણસાઇઠ પ્રકૃતિને બંધ અપ્રમત્તે