________________
ગુણઠાણને વિષે સત્તા
૧૮૯
ઉદયથી ત્રણ પ્રકૃતિ ઓછી જાણવી તે સયોગી ગુણઠાણા લગી ત્રણ ત્રણ એછી લેવી. અયોગી ગુણઠાણે ઉદીરણા નથી.
હવે ગુણઠાણાને વિષે સત્તા કહે છે એકસે ને અડતાલીશ પ્રકૃતિની સત્તા યાવત ઉપશાંત મોહ નામના અગીયારમા ગુણઠાણ સુધી હેય.
પરંતુ જિનનામ વિના બીજું સાસ્વાદન અને ત્રીજું મિશ્ર એ બે ગુણઠાણે એક સુડતાલીશની સત્તા હેય.
અપૂર્વકરણાદિ ચાર ગુણઠાણે અનંતાનુબંધીની ચેકડી તથા તિર્યંચ અને નારકીનું આયુષ્ય એ છ વિના ત્યાં એકસે ને બેંતાલીશની સત્તા હોય, એ આયુષ્યવાળ તથા અનંતાનુબંધી ચેકડીવાળ ઉપર જઈ ન શકે, માટે
ચોથું, પાંચમું, છડું ને સાતમું એ ચાર ગુણઠાણે વર્તતા ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવને અનંતાનુબંધી ચાર કષાય, અને ત્રણ દર્શન મોહનીય ખપાવતા એટલે ટાળતા એક ને એકતાલીશની સત્તા હેય. પણ ચરમશરીરીને એ ચાર ગુણઠાણે નરકાયુ, દેવાયુ, તિર્યંચાયુ વિના એક ને પીસ્તાલીશની સત્તા કહી છે. પૂર્વોક્ત ત્રણ આયુષ્ય અનંતાનુબંધી ચાર અને ત્રણ દર્શન મેહનીય (સમકિત, મિશ્ર અને મિથ્યાત્વ) એવં દશ વિના એક ને આડત્રીશની સત્તા નવમા ગુણઠાણાના ૯ ભાગ છે તેમાં પેલા ભાગે ૧૩૮ ની સત્તા હાય. - હવે સ્થાવરદ્ધિક, તિયચકિક, નરકટ્રિક, આતપશ્ચિક એ આઠ તથા થિણદ્વિત્રિક, એકેન્દ્રિય જાતિ, વિકલેન્દ્રિયત્રિક સાધારણ