________________
૧૯૦
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ–ગુણુ-સ‘ગ્રહ
નામ એ સાળને ક્ષય થાય ત્યારે એકસેા ને બાવીસની સત્તા નવમાના બીજા ભાગે હાય. ત્યાં બીજા તથા ત્રીજા કષાયની ચાકડીનેા અંત થતા ત્રીજા આદિ ભાગે એકસાને ચૌદ પ્રકૃતિની સત્તા હાય, તેમાંથી નપુંસક વેદ જતાં ચારે ભાગે ૧૧૩ રહી. વેદ જતા ૧૧૨ પાંચમા ભાગે રહે, હાસ્યાદિષટ્ક જતાં છઠ્ઠું લાગે એકસા ને છ (૧૦૬) પ્રકૃતિની સત્તા રહે, પુરુષવેદ જતાં સાતમા ભાગે એકસે ને પાંચ, સંજવલન ક્રોધ જતાં એકસા ને ચાર (૧૦૪) આઠમા ભાગે, સંજવલન માન જતાં નવમા ભાગે એકસે ને ત્રણ (૧૦૩) ની સત્તા અને સંજવલન માયા જતાં, પ્રાંત ક્ષય થતાં દ્દશમા ગુણુઠાણું એકસા ને એ (૧૦૨) ની સત્તા હાય.
સૂક્ષ્મસ'પરાયના અંતે લાભ જતાં ક્ષીણમાહે એકસે ને એકની સત્તા હાય. કારણ કે ક્ષપકશ્રેણીવાળાને અગીયારમુ ગુઠાણું ન હેાય કારણુ માઠુને ઉપશમાવે તે ઉપશાંત-માહ કહેવાય એટલે ક્ષપકને તે ૧૧ મુ ગુણસ્થાન ન હૈાય. ક્ષીણુમાહના છેલ્લા સમયે એ નિદ્રા જતાં નવાણુંની સત્તા, તેના 'તે જ્ઞાનાવરણીયની પાંચ, દનાવરણીયની ચાર, 'તરાયની પાંચ એવ' ચૌદ જતાં સયેાગી કેવળી ગુણુઠાણે પંચાસી (૮૫)ની સત્તા હાય. અયાગી ગુણુઠાણાના દ્વિચરિમ સમય લગે પંચાસી હાય. ત્યાં દેવદ્વિક, ખગતિદ્ધિક, ગંધદ્ધિક, આઠે સ્પર્શ, પાંચ વર્ષોં, પાંચ રસ, પાંચ શરીર, પાંચ અંધન, પાંચ સઘાતન નિર્માણુનામ એ ચાલીશ. સ’ઘયણ છે, અસ્થિરાદિ છ, સંસ્થાન છ એ અઢાર, અગુરુલઘુ આદિ ચતુષ્ક, અપર્યાપ્ત નામ, સાતા અથવા અસાતામાંથી એક, પ્રત્યેત્રિક, ઉષાંગત્રિક, સુસ્વરનામ