________________
૧૮૨
શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ–વિષયરૂપ-ગુણુ–સ‘ગ્રહે
(૯) નવસુ' અનિવૃત્તિ બાદર સ`પરાય ગુણુઠાણુ` કહે છે. —આ શુઠાણે એક સમયે અનેક જીવ ચઢે પણ તેમના અય્યવસાયમાં ફેરફાર ન હેાય, તેથી તેનું નામ અનિવૃત્તિ બાદર ગુણુઠાણું કહ્યું. કારણ કે અહીં કષાયના માટા મેાટા ખંડ કરે, તેથી માદર્ સ'પરાય નામ જાણવું. તેના કાળ અંતર્મુહૂત્તના છે.
(૧૦) દશમું સૂક્ષ્મ સપરાય ગુહ્યુઠાણું કહે છે—શેષ રહેલી મેહનીય કર્મની પ્રકૃતિના ક્ષય તથા ઉપશમ થતા જે વિશુદ્ધ અધ્યવસાય તે સૂક્ષ્મ સપરાય કહીએ. અહીંયા કષાયના સૂક્ષ્મ ખ'ડ કરે. માટે તેના કાળ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અ'તમુહૂત્ત'ના જાણવા.
(૧૧) અગીયારસુ’ ઉપશાંતમાહ ગુઠાણું કહે છે— માહનીયના ઉપશમથી અધ્યવસાય નિમળ થાય પરન્તુ સત્તાએ કષાય રહે છે. તેનેા ઉય આવે તે મેલા થવાના સ`ભવ છે. તેનુ નામ ઉપશાંત માહનીય અને છદ્મસ્થ=વીતરાગ ગુણુઠાણું કહીયે. અહીં અવશ્ય જો મરણ પામે તા અનુત્તરવાસી દેવતા થાય અને ચેાથે ગુણુઠાણું આવીને રહે. અન્યથા પડે. દશમે આવીને પણ રહે તથા નવમે-આઠમે-સાતમે પણ રહે અથવા પહેલે પણ આવે. તેના કાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત
(૧૨) બારમુ· ક્ષીણમેાહ વીતરાગ ગુઠાણું કહે છે—— અહીંઆ માહનીય ક્રમની સર્વ પ્રકૃતિ ખપાવે થકે અત્યંત વિશુદ્ધ અધ્યવસાય છે. તેનેા કાળ જન્ય અને ઉત્કૃષ્ટ અંત હૂત્તના છે.