________________
૧૮૬
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણુ–સ‘ગ્રહ
તેના અયેગી ગુણુંઠાણે છેદ થાય. અયેગી ગુઠાથે ચેાગના અભાવ હાવાથી અધ નથી.
હવે ઉદ્ભયદ્વાર ને ઉદીરણાદ્વાર કહે છે
પહેલા ગુણુઠાણાથી માંડીને દશમા શુષુઠાણા સુધી આઠ ક્રમના ઉદય, અગ્યારમે ખારમે માહનીય વિના સાત કર્મના ઉદય, તેરમે–ચૌદમે ગુણઠાણે ચાર અઘાતી-વેદનીય, આયુષ્ય નામ ને ગાત્ર એ ચારના ઉડ્ડય. હવે તેને સક્ષેપ વિચાર પૃથક પૃથક્ કહે છે.
આઘે એકસા ને આવીશ. મધમાં એકસેસ વીશ છે, તેમાં માહનીયની સમ્યક્ત્વ માહનીય અને મિશ્રમેાહનીય એ એ પ્રકૃતિ વધે, એટલે એકસે ખાવીશ.
મિથ્યાત્વે એકસે સત્તર-સમકિત માહનીય ને મિશ્ર માહનીય તથા આહારકદ્ધિક અને જિનનામના ઉદય મિથ્યાત્વે ન હાય. ઉદીરણા પણ ૧૧૭ ની હાય છે.
સૂક્ષ્મત્રિક, આતપ નામકમ, મિથ્યાત્વ માહનીય એ પાંચના મિથ્યાત્વ ગુણઠાણે અંત થાય તેથી સાસ્વાદને એકસે। અગીયારના ઉદય. કારણ અહીં નરકાનુપૂર્વીના અનુદય હાવાથી એકસા અગીયારના ઉડ્ડય.
હવે તેમાંથી અનંતાનુ'ધીની ચાકડી, સ્થાવરનામયમ, એકેન્દ્રિય જાતિ, વિકલેન્દ્રિયત્રિક એવ' નવ પ્રકૃતિના ઉદયના અંત સાસ્વાદનના અંતે થતાં મિશ્ર ગુઠાણે એકસે પ્રકૃતિના ઉદય હાય. કારણુ ત્રણ આનુપૂર્વીના અનુદય અને મિશ્રમાહનીયના ઉત્ક્રય થવાથી એકસે। હાય.