________________
૧ દશ ત્રિક
૧૩૭
૨ પ્રદક્ષિણ ત્રિક-પ્રભુની જમણી બાજુથી જ્ઞાનદર્શન–ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા દેવી, તે પ્રદક્ષિણા ત્રિક.
૩ પ્રણયત્રિક –(૧) અંજલીબદ્ધ એટલે પ્રભુને દેખીને બે હાથ જોડવા તે. (૨) અવનત એટલે અડધું અંગ નમાવવું તે, (૩) પંચાંગ એટલે પાંચ અંગ ભૂમિને અડાડવાપૂર્વક નમસ્કાર કરે તે.
૪ પૂજાત્રિક-(૧) અંગપૂજા-પ્રભુને અડીને જે ક્રિયાપૂજા થાય છે. (૨) અગ્રપૂજ–તે પ્રભુની આગળ ધૂપ-દીપક આદિ કરાય તે. (૩) ભાવપૂજા–તે પ્રભુની આગળ સ્તવનાદિ બલવા તે.
૫ અવસ્થાત્રિક–(૧) નાત્ર તથા દ્રવ્યપૂજા વખતે પ્રભુની છવાસ્થ અવસ્થાને વિચાર કરે તે પિંડસ્થ, (૨) આઠ પ્રાતિહાર્ય વડે કેવળીપણાને વિચાર કરે તે પદસ્થ અવસ્થા. (૩) પર્યકાસન મુદ્રા અથવા કાર્યોત્સર્ગ મુદ્રા વડે સિદ્ધ અવસ્થાને વિચાર કરે તે રૂપાતીત અવસ્થા.
છમસ્થ અવસ્થા ત્રણ પ્રકારે છે-૧ જન્મ અવસ્થા, ૨ રાજ્ય અવસ્થા અને ૩ શ્રમણ અવસ્થા. (૧) બ્લવણ કરતાં જેમ મેરૂ પર્વત ઉપર દેએ પ્રભુને અભિષેક કર્યો એવા ક્ષમાસાગર પ્રભુને ધન્ય હે, એમ જે ભાવવું તે જન્મ આવ
સ્થા. (૨) કેશર, ચંદન, પુષ્પ, અલંકાર, મુકુટ વગેરે ચઢાવતા રાજ્ય અવસ્થા ભાવવી કે આવા પ્રકાસ્ની રાજ્યસદ્ધિને ત્યાગ કરી પ્રભુ શ્રમણ થયા, ધન્ય છે આવા પ્રભુને, તે