________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણુ-સ‘ગ્રહ
૧૬ સ્તુતિ દ્વાર
પહેલી સ્તુતિમાં એક અથવા પાંચ જિનને વંદન થાય છે. ખીજી સ્તુતિમાં સર્વ જિનાને વંદન થાય છે ત્રીજી સ્તુતિમાં જ્ઞાનને વંદન થાય છે અને ચેાથી સ્તુતિમાં સંઘની સેવા– ભક્તિ કરનાર શાસનસેવક સભ્યષ્ટિ દેવતાઓના ઉપયાગ જાગૃત કરવા રસ્મરણ કરવામાં આવે છે.
૧૭ કાર્યાત્મગના આઠ નિમિત્તો
૧ ગમનાગમનથી થયેલ પાપ ખપાવવા માટે ઇરિયાવ હિય' કરવા નિમિત્તે, ૨ પ્રભુને વંદન કરવા નિમિત્તે, ૩ ચંદનાર્દિકથી પૂજવા નિમિત્તે, ૪ પ્રભુના સ્તવનાદિ ગુણ નિમિત્તે, ૫ પ્રભુના આભરણાદિકથી સત્કાર કરવા નિમિત્તે, ૬ સમ્યક્ત્વના લાભ નિમિત્તે, ૭ જન્મ-મરણાદિ ઉપસગ ટાળવા (માક્ષ પ્રાપ્તિ ) નિમિત્તે, અને ૮ શાસન ( સિદ્ધાંત ) ના અધિષ્ઠાયક દેવાને સ્મરણ કરવા નિમિત્તે, આ આઠ નિમિત્તે કાઉસ્સગ્ગ કરવા,
૧૪
૧૮ દેવ વાંઢવાના ૧૨ હેતુ
૧ પાપાની શુદ્ધિ માટે, ૨ આલેચનાનું તપ કરવા માટે, ૩ રાગ-દ્વેષ ટાળવા રૂપ આત્મવિશુદ્ધિ માટે, ૪ માયાશય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વશલ્યરૂપ ત્રણ શલ્ય રહિત થવા માટે, ૫ શ્રદ્ધા, ૬ નિમૅળ બુદ્ધિ, છ ધીરજ, ચિત્તની સ્થિરતા, ૯ તેમાં એકાગ્રતા માટે, ૧૦ વૈયાવચ્ચ માટે, ૧૧ શાંતિ કરે અને ૧૨ સમ્યગ્દષ્ટિ જીવાને સમાધિ કરનાર દેવના મરણ મા