________________
કરે
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૩ અવધિદર્શન મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યોને સામાન્યપણે
દેખે તે. ૪ કેવળદર્શન–સર્વ પદાર્થને એકીસાથે દેખે તે.
સાત ચારિત્રનું વર્ણન ચાસ્ત્રિ સાત પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ સામાયિક ચારિત્ર–સમભાવ રાખ તે. ૨ છેદેપસ્થાપનીય–દેષ લાગે તે ફરી સ્વીકાર તે
અગર વડી દીક્ષા ગ્રહણ કરે તે. ૩ પરિહારવિશુદિ–તપ વડે શુદ્ધિ કરવી તે. ૪ સૂક્ષ્મસં૫રાય–અંદર થોડે પણ કષાય હેય તે. ૫ યથાવાત-કષાય હિતપણું–જેનાથી મુક્તિ મેળવાય તે. ૬ દેશવિરતિ–ગૃહસ્થના બાર વત રૂપ, ૭ અવિરત-પચ્ચક્ખાણ ન કરે તે.
બાર ભેદે તપ છે બાહા અને છ અત્યંતર એમ તપ બાર ભેદે છે. ( ૧ અનશન, ૨ ઉદરી, ૩ ઈચ્છાનો રેધ, ૪ રસનો ત્યાગ, ૫ લોચાદિ કષ્ટ સહન કરવા, અને ૬ અંગેપગેને સંકેચી રાખવા. એ છ પ્રકારે બાદ તપ છે.
હવે અત્યંતર તપના ભેદે કહે છે, ૧ પ્રાયશ્ચિત્ત–લાગેલા દેનું ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લેવું તે.