________________
મુહપતિની પચીસ પડિલેહણ
૧૪૯ અને “ય” બેલતાં આપણું મસ્તકે એ ત્રણ અને “જના” બોલતાં ગુરુના ચરણે અને “ભે' બોલતાં આપણા મસ્તકે
જવ” બોલતાં ગુરુના ચરણે અને “ણિ” બોલતા આપણા મસ્તકે “જે ચ” બેલતાં ગુરુના ચરણે અને ભે” બોલતાં આપણા મસ્તકે હાથ લગાડ. આ રીતે બે વાંદણામાં થઈને ૧૨ આવતે થાય. ચાર વાર શીર્ષનમન એટલે જયારે ત્રણ અવનત થયા પછી “સફારું ખમણિજજે ” બેલી ત્યારે શીર નમાવવું અને બીજા ત્રણ અવનત પછી “ખામેમિ ખમાસમણે” બેલતાં શીર નમન કરવું. એટલે એક વંદનનાં બે અને બીજા વંદનનાં બે મળી કુલ ચાર શીર્ષનમન થાય. મન-વચન-કાયાની એકાગ્રતા અને બે વાર પ્રવેશ કરો અને એક વાર નીકળવું એ ત્રણ. એ રીતે ૨ અવનત, ૧ યથાજાત, ૧૨ આવ7, ૪ શિષનમન, ૩ ગુતિ, ૨ પ્રવેશ અને ૧ નિષદમણ તે રીતે ૨૫ આવશ્યક થાય.
આ પ્રમાણે વિધિપૂર્વક વંદના કરવાથી ગુરુ આદિની આશાતનાથી બચાય છે અને વિનય સચવાય છે.
| મુહપત્તિની પચીસ પડિલેહણા
૧ દષ્ટિ પડિલેહણા, ૬ ઉર્વપષ્ફડા (ઉચેથી મુહપત્તિને છેડો ખંખેર તે) ૯ અફડા (ત્રણ ત્રણ વાર આંતરે) ૯ પ્રમાર્જના (અખેડાના આંતરે ત્રણ ત્રણ વાર પૂજવું તે)
તે અંગની પચીસ પડિલેહણ
જમણા હાથમાં વધૂટક કરેલી મુહપત્તિ વડે પ્રથમ ડાબા હાથના મધ્ય, જમણા અને ડાબા ભાગને અનુક્રમે પ્રમાણે