________________
૧૫ર
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ
ત્યારે શિષ્ય જાગતે હેય તે પણ જાણે ન સાંભળો હોય તેમ જવાબ ન આપે તે, (૧૩) આવેલ ગૃહસ્થાદિકને ગુરુએ બોલાવ્યાં પહેલાં પિતે બેલાવે તે, (૧૪) ગોચરી લાવીને પ્રથમ બીજા કેઈ સાધુ પાસે આલોચી પછી ગુરુ આગળ આલોચે તે, (૧૫) લાવેલી ગોચરી ગુરુને દેખાડ્યા પહેલાં બીજા કોઈ સાધુને દેખાડે તે, (૧૬) લાવેલા આહાર-પાણી વાપરવા માટે પહેલા બીજા સાધુઓને નિમંત્રણ કરે અને ત્યારપછી ગુરુને નિમંત્રણ કરે તે, (૧૭) આહાર લાવને ગુરુની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર-નિગ્ધ આદિ આહાર યથાયોગ્ય વહેંચી આપે તે, (૧૮) આહાર લાવીને ગુરુને કંઈક છેડે આપી જે રિનગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યને બનેલ હોય તે પિતે વાપરે છે, (૧૦ ગુરુ બેલાવે ત્યારે ન બોલવું તે ( દિવસે લાવે ત્યારે) (૨) મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે બોલવું તે, (ર૧) ગુરુ
લાવે ત્યારે પિતાના આસને બેઠા બેઠા જવાબ આપે છે, (૨૩) ગુરુ બેલાવે ત્યારે કેમ? શું છે? શું કહે છે? ઈત્યાદિ બેલે તે, (ગુરુ પાસે નમ્ર વચન બેલવા જોઈએ. ) (૨૩) ગુરુને તું, તને, તારા ઈત્યાદિ તેછડાઈવાળા શબ્દથી ટુંકારીને
લાવે તે. (૨૪) ગુરુ જે શિખામણના વચને કહે તે જ વચન પ્રમાણે ગુરુને ઉલટે જવાબ આપે તે. (૨૫) ગુરુ કથા કહેતા હોય ત્યારે પ્રશંસા વચન ન બોલે પણ મનમાં દુભાતે હોય તેમ તે તે. (૨૬) ગુરુ ધમકથા કહેતા હોય ત્યારે 'તમને આ અર્થ યાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય એમ કહે તે. (૨૭) ગુરુ ધમકથા કહેતા હોય ત્યારે “એ