________________
૧૫૪
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ-ગુણ-સ ંગ્રહ
૩ કાટીસહિત–સરખેસરખા પચ્ચક્ખાણુની સ’ધી મેળવવી તે. સમકેાટી—એટલે એકાસણા ઉપર એકાસણુ' કરવુ' વગેરે. અને વિષમકીટી એટલે એકાસણા ઉપર આયંબીલ કરવુ' વગેરે.
૪ નિયંત્રિત—અમુક દિવસે અમુક જ પચ્ચક્ખાણુ કરીશ તેમ નિશ્ચયથી ધારીને તપ કરવા તે. પ્રથમ સઘયણવાળા કરી શકે.
૫ અનાગાર—અન્નત્થણાભોગેણું અને સહસાગારેણું એ એ આગાર તે દરેક પચ્ચક્ખાણમાં આવે જ. પણ તે સિવાયના મહત્તરાગારેણં વગેરે આગાર જેમાં ન હાય તે. આ અનાગાર અને નિયત્રિત એ એ પચ્ચક્ખાણુ હાલ તેવા પ્રકારના સંધયણુ ન હોવાથી વિચ્છેદ ગયા છે. ૬ સાગાર—માગાર સહિત પચ્ચક્ખાણુ કરવુ' તે. ૭ અનશન—સથા આહાર-પાણીને ત્યાગ. ૮ પરિમાણુ કૃત—પરિમાણુ રાખેલ એક હત્તી વગેરે પ્રમાણ વાપરવું' અખ'ડધારાએ આપે તે દત્તી.
૯ સાંકેતિક—સ'કેતવાળું. તેના આઠ ભેદ છે-(૧) ટ્રિસહિય’–મુઠીમાં અંગુઠા રાખીને વાપરવુ' તે. (૨) અંગુ·· સહિય –વીંટી વગેરેથી વાપરવું' તે. (૩) ગ3સહિય‘ ગાંઠ છેડીને વાપરવું તે. (૪) સ્વદસહિય -પરસેવા સુકાય ત્યાં સુધી ન પારે તે. (૫) ઘરસહિય—ધરે જાઉં ત્યારે પારૂ એમ ધારવા રૂપ. (૬) સાસસહિય અમુક શ્વાસેાશ્ર્વાસ લઉં ત્યારે જ પાર્` એમ ધારવારૂપ,