________________
૧૬૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૨ વનચિકી, ૩ ર્કોમિકી અને ૪ પરિણામિકી એ ચાર બુદ્ધિ ભેળવતાં ૩૩૬+૪=૩૪૦ ભેદ મતિજ્ઞાનના થાય.
તે મતિજ્ઞાની એ ઘે-સામને આદેશ થકી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ક્ષેત્ર થકી મતિજ્ઞાની સર્વક્ષેત્ર-કાલેક જાણે પણ દેખે નહિ. કાળથકી મતિજ્ઞાની સર્વકાલ જાણે પણ દેખે નહિ, ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પણ દેખે નહિ. મતિજ્ઞાન મુંશું છે, આપણું સ્વરૂપ કેઈને કહી ન શકે. એ મતિજ્ઞાનના ભેદ કહા.
શ્રુતજ્ઞાનના ૧૪ અને ૨૦ ભેદ શ્રુતજ્ઞાન બેલતું અક્ષરરૂપ છે, એટલે પરને દીધું જાય છે. તે શ્રુતજ્ઞાન ચોદ અને વીસ ભેદે છે. તેમાં પ્રથમ ચૌદભેદ
૧ અક્ષરેશ્રત, ૨ અનરશ્રુત, તે ત્રણ ભેદે છે (૧) સંજ્ઞાક્ષર તે અઢાર ભેદે લીપી, (૨) વ્યંજનાક્ષર તે નકારથી ફ્રકાર સુધી પર અક્ષર, (૩) લધ્યક્ષર તે અર્થનું જ્ઞાનઇસારા પ્રમુખથી સમજાવાય તે ૩ સંશ્રિત, ૪ અસંજ્ઞિકૃત, જ સમ્યકકૃત, ૬ મિથ્યાત, ૭ સાદિક્ષુત, ૮ અનાદિશ્રત, ૯ સપર્યાવસિતકૃત, ૧૦ અપયવસિતકૃત, ૧૧ મિથુત, ૧૨ અગમિકકૃત, ૧૩ અંગપ્રવિષ્ટકૃત અને ૧૪ અંગબાહ્યકૃત, એ શ્રુતજ્ઞાનને ચૌદ ભેદ કા.
શ્રુતજ્ઞાન દ્રવ્યથકી એક પુરુષ આશ્રયી સાદિ સપર્યાવસિત છે, ઘણા પુરુષ આશ્રયી અનાદિ અપર્યવસિત છે. ક્ષેત્ર થકી ભરત એરવત આશ્રયી સાદિ સંપર્યવસિત છે અને મહાવિદેહ