________________
૧૬૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
એક લેગસના પચીસ શ્વાસોચ્છવાસ થાય અને એક નવકારના આઠ શ્વાસોચ્છવાસ થાય.
૧ રાઈ, પ્રતિકમણમાં પચાસ શ્વાસોચ્છવાસ (બેલેગસ્ટ) પ્રમાણુ કાઉસગ્ન કરવાનું હોય છે.
૨ દેવસિય પ્રતિક્રમણમાં પણ ૫૦ શ્વાસોચ્છવાસ (બે લેગરસ) પ્રમાણ કાઉસ્સગ કરવાનું હોય છે.
૩ પખિય પ્રતિક્રમણમાં ત્રણસે શ્વાસેચ્છવાસ (૧૨ લગન્સ) પ્રમાણ કાઉસ્સગ કરવાનું હોય છે.
૪ ચમાસી પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસેચ્છવાસ (૨૦ લોગસ્સ) પ્રમાણ કાઉસગ્ન કરવાનું હોય છે.
૫ સંવછરી પ્રતિક્રમણમાં એક હજારને આઠ શ્વાસે છુ. વાસ (૪૦ લેગસ અને નવકાર) પ્રમાણુ કાઉસ્સગ કરવાને હેય છે. - મન-વચન-કાયાની એકાગ્રતાથી એક શ્વાસે છુવાસના કાઉસગ્નમાં ૨૪૫૪૦૮ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એક નવકારના કાઉસગ્નમાં ૧૯૬૩૨૬૭ પાપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એક લોગસ્સનો કાઉસ્સગ્નમાં ૬૧૩૫૨૧૦ પલ્યોપમનું દેવાયુ બંધાય છે.
છ આવશ્યકમાં બે પ્રકાર છે-(૧) સામાયિક, ચઉવિસ અને વંદન એ ત્રણે આવશ્યકમાં ભક્તિરાગ હોય છે. અને (૨) પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં પ્રીતિરાગ હોય છે,