________________
૧૪૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણસંગ્રહ
વતાં તેનાથી અધિક, એ પ્રમાણે ગીત, નાટય, વાજિંત્ર આદિ વડે ભાવ-પૂજા કરતાં અધિક અધિક ફળની પ્રાપ્તિ કરે છે, અને પરંપરાએ અક્ષયસુખ પામે છે.
ગુરુવંદન ભાષ્ય વિચાર ગુરુવંદન ત્રણ પ્રકારે છે. ૧ ફેટ વંદન ૨ થેભનંદન, અને ૩ દ્વાદશાવત વંદન.
૧ મસ્તક નમાવવું અને હાથ જોડવા તે ફેટા વજન, ૨ બે ખમાસમણ પૂર્વક અભુઓિ ખામ તે ભવાદન અને ૩ પચીશ આવશ્યક સહિત વંદન તે દ્વાદશાવર્ત વંદના કહેવાય,
૧ કઈપણ પંચ મહાવ્રતધારી, ત્યાગી ગુરુ આદિકને દેખીને મસ્તક નમાવવારૂપ ફેટાવંદન. ૨ સાધુ ભગવંતને થોભનંદન અને ૩ આચાર્યો, ઉપાધ્યાય, પંન્યાસ આદિ પદવીધને દ્વાદશાવતું વંદન થાય છે.
હવે ૨૫ આવશ્યકે આ રીતે થાય છે–વાંદણામાં બે અવનત એટલે બે હાથ જોડીને અડધું અંગ નમાવવું. એક યથાજત એટલે જન્મની આકૃતિ અગર દીક્ષા લેતા જ્યારે એ આપે તે લેતા વખતની આકૃતિ. બાર આવ એટલે વાંદણામાં “અહ” એ પદ બેલતાં જયારે
અ” બોલીયે ત્યારે ગુરુના ચરણે હાથ લગાડવા “હ” બોલીયે ત્યારે આપણા મસ્તકે હાથ લગાડવાં. એ રીતે કા બાલીયે ત્યારે ગુરુના ચરણેહાથ લગાડવા. એમ “”બેલતાં આપણા મસ્તકે હાથ લગાડે. “ફા” બેલતાં ગુરુના ચરણે