________________
કાર્યાત્સગના ૧૬ આગા
૧૪૫
૧૯ કાયાત્સના ૧૬ આગા
કાયાના વ્યાપારના ત્યાગ કરવા રૂપ કાર્યાત્સગ માં જે છૂટ રાખવામાં આવે છે, તે આગાર કહેવાય,
૧ ઉંચા શ્વાસ લેવાથી, ૨ નીચા શ્વાસ મૂકવાથી, ૩ ખાંસી કે ઉધરસ આવવાથી, ૪ છીંક આવવાથી, ૫ મગાસુ આવવાથી, ૬ ઓડકાર આવવાથી, ૭ વાછૂટ થવાથી, ૮ ભમરી (ચાર) આવવાથી, હું પિત્તના ઉછાળાથી, ૧૦ સૂમ અંગ ચાલવાથી, ૧૧ સુક્ષ્મ થૂક-ગળફા આવવાથી, ૧૨ સમષ્ટિ ચાલવાથી, કાર્યાત્સ ન ભાંગે. તે સિવાય ખાકીના ચાર આગારી આ પ્રમાણે છે. ૧૩ અગ્નિના ઉપદ્રવ થયે છતે, દીવા પ્રમુખના પ્રકાશ થયે છતે અન્યત્ર જવુ પડે તે, ૧૪ મૂષકાર્દિક જીવનુ છેદન-ભેદન થતું ડાય તે અન્યત્ર જઈ કાર્યાત્સગ કરે, ૧૫ રાજા અથવા ચાર આદિકના પરાભવથી ધર્મની હાનિ થતી હાય તે। અને સર્પ આદિ ઝેરી જીવે ડંખ દેવાને આવતા હાય તા તેમના ભયથી અન્યત્ર જઇને કાઉસ્સગ્ગ કરે તેા ભગ ન થાય.
૨૦ કાઉસ્સગના ૧૯ ઢાષા
૧ ઘેાડાની જેમ પગ ઉંચા રાખે, ૨ શરીરને લતાની જેમ ધુણાવે, ૩ ભીંતના ટેકા લે, ૪ માળ અથવા મેડીને માથું અડાડે, ૫ એ પગ ભેળા રાખે, ૬ પગ પહેાળા રાખે, છ હાથને ગુહા સ્થાને રાખે, ૮ રજોહરણ અવળું રાખે, ૯ શરમથી માઢું નીચું રાખે, ૧૦ અજ્ઞાનથી-લજજાથી હૃદયને ઢાંકે, ૧૧ શીતાદિકના કારણે ખભા વગેરેને ઢાંકે, ૧૨ આંગ
૧૦