________________
૧૩}
શ્રી જિનેન્દ્રગમવિવિધ—વિષયરૂપ—ગુણુ–સ ગ્રહે
વેદના હાય છે, એટલે નીચેની ચાર નારકીમાં પરમાધામીથી થતી વેદના નથી પણ ક્ષેત્રવેદના પ્રથમની ત્રણ નારક કરતાં અન’તગુણી હાય છે.
Ø
ચૈત્યવંદન ભાષ્ય વિચાર
પ્રથમ ચાવીશ દ્વારા અને તેના ઉત્તરલે બતાવે છે.
૧ ક્રશત્રિક, ૨ પાંચ અભિગમ, ૩ એ દિશી, ૪ ત્રણ અવગ્રહ, ૫ ત્રણ પ્રકારે ચૈત્યવ’દન, ૬ ૫'ચાંગપ્રણિપાત-ખમાસમણુ, ૭ નમસ્કાર (àાક), ૮ સેાળસા સુડતાલીશ અક્ષરા, ૯ એકસા એકાશી પદા, ૧૦ સત્તાણુ` સંપદા, ૧૧ પાંચ દંડક, ૧૨ ખાર અધિકાર, ૧૩ ચાર વાંઢવા ચૈાગ્ય, ૧૪ એક સ્મરણુ કરવા ચેાગ્ય, ૧૫ ચાર પ્રકારે જિન, ૧૬ ચાર પ્રકારે સ્તુતિ, ૧૭ આઠ નિમિત્ત, ૧૮ ખાર હેતુ, ૧૯ કાઉસ્સગ્ગના સેાળ આગાર, ૨૦ કાઉસગ્ગના ઓગણીશ દોષ, ૨૧ કાઉસગ્ગનુ પ્રમાણુ, ૨૨ વીતરાગનું સ્તવન, ૨૩ સાત પ્રકારે ચૈત્યવંદન, અને ૨૪ દશ મેટી આશાતનાને ત્યાગ,
૧ દેશ ત્રિક
૧ નિસીહિ ત્રિક—(૧) દેરાસર જતાં ઘર સમધી વ્યાપાર તજવાની પહેલી નિસીહિ, (૨) દેશસરના મુખ્ય ખારણે દેરાસર સમ ́ધી વ્યાપાર તજવા સંબંધી ખીજી નિસીહિં. (૩) દેરાસરમાં ગભારા પાસે દ્રશ્યપૂજા સંબંધી વ્યાપાર તજવા સંબધી ત્રીજી નિસીહિ. સાવદ્ય વ્યાપારના મન-વચન-કાયાથી ત્યાગ કરવા તેનુ નામ નિસીહિ.