________________
પાંચ અભિગમ
૧૩૯
૧૦ પ્રણિધાનત્રિક—જાવતિ ચેઇઆઇ, જાતિ કે વિ સાહૂ અને જયવીયરાય એ ત્રણ પ્રણિધાન સૂત્રેા છે. તેમ જ મન-વચન-કાયાની એકાગ્રતા રૂપ પ્રણિધાનત્રિક જાણવુ. ૨ પાંચ અભિગમ
અભિગમ એટલે જિનમંદિરમાં જતાં સાચવવા લાયક આચાર
૧ સચિત્ત વસ્તુના ત્યાગ કરવા, ૨ અચિત્તના ત્યાગ ન કરવા, ૩ મનની એકાગ્રત રાખવી. ૪ એક વજ્રનુ ઉત્તરાસંગ કરવુ અને ૫ પ્રભુજીને ઢેખતાં જ એ હાથ જોડીને મસ્તકે લગાડવા.
અને રાજા વગેરે હાય તેમણે. ૧ છત્ર, ૨ માજડી, ૩ તલવાર, ૪ મુકુટ અને ૫ ચામર એ પાંચ વસ્તુ તજીને જિનમદિરમાં પ્રવેશ કરવા તે.
૩ દિશી દ્વાર
પ્રભુની જમણી બાજુ ઉભા રહીને પુરુષા સ્તુતિ કરે અને ડાબી બાજુ ઉભા રહીને સ્રી સ્તુતિ કરે. તેથી વિનય અને મર્યાદા સચવાય.
૪ ત્રણ પ્રકારના અવગ્રહે
અવગ્રહ એટલે જિનેશ્વરથી કેટલા દૂર રહીને ચૈત્યવંદના કરવી તે. (૧) જિનેશ્વરદેવથી નવ હાથ દૂર રહી ચૈત્યવદન કરવુ તે જઘન્ય અવગ્રહ. (ર) જો દેરાસર વિશાળ હોય તે ઉત્કૃષ્ટથી ૯૦ હાથ દૂર રહી ચૈત્યવદન કરે તે ઉત્કૃષ્ટ અવગ્રહ. (૩) ખાકી વચલુ' અતર તે મધ્યમ અવગ્રહ જાણવા.