________________
૧૩૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
એ સેળના બત્રીશ ઇન્દ્રો, સૂર્ય અને ચન્દ્ર, એ બે ઈન્દ્રો, બાર દેવકના દશ ઇન્દ્રો (તેમાં આરણ અને અય્યતને એક ઈન્દ્ર લે અને આનત અને પ્રાણત એ બે દેવલોકને એક ઈન્દ્ર લે) આ પ્રમાણે ૨૦+૩૨+૨+૧૦=૪ ઈન્દ્રો થાય,
- ત્રણ પ્રકારના અંગુલ અંગુલ ત્રણ પ્રકારના છે–૧ આત્માગુલ, ૨ ઉભેધાંગુલ અને ૩ પ્રમાણાંગુલ.
જે કાળે જેટલું શરીર હોય તેને અનુસાર પિતા-પિતાના ઘર-હાટ-ભેરા-કુવા તળાવ વગેરે મપાય તે આત્માંગુલ, જેમકે- ભરત ચક્રવર્તિના વખતે તેમના અંગુલથી માપવું તે. અને મહાવીરસવામિના વખતે તેમના અંગુલથી માપવું તે. એટલે તે વખતે તે પ્રમાણુથી લેકે ઘર-હાટ કરતા હતા. ઉભેધાંગુલથી-દેવતાઓના શરીર મપાય.
પ્રમાણાંગુલથી પર્વત, સાત નરક પૃથ્વી, સૌધર્માદિ દેવલેકના વિમાને, ભવને, નરકાવાસા, દ્વીપ અને સમુદ્રો મપાય છે. ઋષભદેવ અને ભરત ચક્રવતિનું શરીર આત્માંશુલે ૧૨૦ આંગળ ઉંચું હતું. ભરત ચક્રવતિના આત્માગુલની બરાબર પ્રમાણગુલ જાણવું. એક પ્રમાણગુલે ૪૦૦ ઉભેંઘાંગુલ થાય, તે ૧૨૦ પ્રમાણુગલે અડતાલીશ હજાર ઉભેધાંગુલ થાય. ૯૬ ઉત્સધાંગુલને એક ધનુષ્ય થાય. માટે અડતાલીશ હજારને છનુએ ભાગતાં ૫૦૦ ધનુષ્ય (ઉત્સધાંગુલના પ્રમાણના ) પ્રમાણ ભરતનું દેહમાન હતું.
કરતા ચકવતિન ચરીર આત્મા
સમાચલ જાણ