________________
ઇન્દ્રોની ગણત્રી કેવી રીતે થાય ?
૧૩૩. દેવી ઈશાન દેવકના દેને ઉપગ એગ્ય જાણવી. પપમથી અધિક યાવત્ પંદર પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ મહેન્દ્ર દેવકના દેને ઉપભગ જાણવી. પંદરથી અધિક પાંત્રીશ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી સહસ્ત્રાર દેવેને ઉપલેગ યોગ્ય જાણવી પાંત્રીશ પામથી અધિક અને પીસ્તાલીશ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી પ્રાકૃત દેવલોકના દેવેને ઉપભેગોગ્ય જાણવી. પીસ્તાલીશથી અધિક અને પંચાવન પપમ સુધીના આયુષ્યવાળી દેવી અમ્યુત દેવલોકના દેને ઉપભેગ જાણવી. ભવનપતિ આદિ ઈન્દ્રોની અઝમહિણીઓની સંખ્યા
ચમરેન્દ્ર અને બલીન્દ્રને પાંચ પાંચ પટ્ટરાણી, નાગકુમાર આદિ ૯ ની છ છ પટ્ટરાણી, આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતરના કુલ બત્રીશ ઇન્દ્રો છે. તે દરેકની ચાર ચાર પટ્ટરાણીઓ છે. તિષી સૂર્ય–ચંદ્રના બે ઇંદ્રને ચાર ચાર પટ્ટરાણીઓ છે. કુલ ૨૭૦ અગ્રમહિષીઓ છે.
ઉપરના દેવે આઠ કારણથી મનુષ્યલોકમાં આવે છેતીર્થકરના પાંચ કલ્યાણકમાં, કેઈ મહાઋષિના તપના પ્રભાવથી, પૂર્વભવના સનેહથી અને પૂર્વના શ્રેષથી એટલે વૈરથી આ આઠ કારણે આવે, કારણ મનુષ્યલકની ગંધ ઉપર પાંચ જન સુધી જાય છે તે કારણથી દેવ નીચે આવતા નથી.
૬૪ ઈન્દ્રોની ગણત્રી કેવી રીતે થાય? દશ ભવનપતિના વિશ ઈન્દ્ર, અંતર અને વાણવંતર