________________
૧૩૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ નવગ્રેવેયક તથા અનુત્તર વિમાનવાસી દે વિષય રહિત છે, તે પણ તે બ્રહ્મચારી ન ગણાય. કારણ કે દેવે અવિરતિ છે, માટે. | દેવીઓનું ગમનાગમન સહસાર દેવલોક સુધીના દેના ભોગ માટે થાય છે. તેથી ઉપરના દેવલેકે દેવીઓનું ગમનાગમન નથી.
બારમા દેવલોક પછી ઉપરના દેવલોકમાં દેવેનું પણ ગમનાગમન નથી. ઉપરના દેવે ત્યાં બેઠા થકા જ તીર્થકરોના કલ્યાણુકેમાં પણ નમસ્કારાદિ ભક્તિ સાચવે છે. અને શંકાઓ પણ ત્યાં બેઠા બેઠા જ મનેવગણએ કરી તીર્થકરને પૂછે છે.
દેવીના વિમાન તથા સૌધર્મ દેવલોકની દેવી કયા દેવને ગ ગ્ય થાય છે, તે કહે છે –
અપરિગ્રહીતા દેવીના છ લાખ વિમાન સૌધર્મ દેવલોકમાં છે. એક પોપમથી માંડીને યાવત્ દશ પાપમના આયુ ખેવાળી દેવીઓ તે સનસ્કુમારના દેને ઉપભગ જાણવી. અને વશ પોપમ સુધીના આયુષ્યવાળી દેવી બ્રહ્મદેવકને ઉપગ યોગ્ય જાણવી. વીશ પલ્યોપમથી ત્રીશ પોપમના આયુષ્યવાળી દેવી તે મહાશુકને ઉપગ યોગ્ય જાણવી. ત્રીશથી ચાલીશ પાપમના આયુષ્યવાળી દેવી આનત દેવલોકના દેને ઉપગ જાણવી. ચાલીશથી પચાસ ૫૫મના આયુષ્યવાળી દેવી આરણ દેવલોકના દેવને ઉપગ ગ્ય હોય છે. * ઈશાન દેવલેકમાં અપરિગ્રહીતા દેવીઓના ચાર લાખ વિમાને છે. એક પપમ અધિક આયુષ્યવાળી અપરિગ્રહીતા