________________
૧.૩૦
શ્રી જિનેન્દ્રાગમ -વિવિધ - વિષયરૂ૫-ગુણુ–સ’ગ્રહ
આછા વિમાનની -પક્તિ છે. જેમ કે ખીજા પ્રતરે એકસઠ વિમાનની પ`ક્તિ, એમ પ્રતરે પ્રતરે પંક્તિમાંથી એકેક વિમાન ઘટાડતાં સર્વાં સિદ્ધ નામના માસઠમા પ્રતરની ચારે દિશાયે એકેક પંક્તિ દેવદ્વીપ ઉપર છે.
દરેક દેવલાકે જેટલા જેટલા વિમાના છે, તેટલામાં દરેકને વિષે એકેક શાશ્વત જિનભવન ડાય છે. એટલે સૌધમ ધ્રુવલેાકે અત્રીશ લાખ વિમાન, તેમ જ ખત્રીશ લાખ શાશ્વત જિનભવન હાય છે. તે પ્રમાણે દરેક ધ્રુવલેાકે સમજી લેવુ.
દરેક દેવલાયના વિમાનની ઉંચાઈ—પહેલા એ દેવલાકે પૃથ્વીપિડ ૨૭૦૦ યાજન અને વિમાનની ઉંચાઇ ૫૦૦ ચેાજન છે. તે પૃથ્વીપિ'ડમાંથી એકેક સા યેાજન ઘટાડવુ' અને વિમાનામાં એકેક સા યેાજન વધારવુ, એમ એ દેવલેાકે, એ દેવલાકે, ચાર ધ્રુવલેાકે, નવ ચૈવેયકે અને યાવત્ પાંચ અનુત્તર સુધી કરતાં પાંચ અનુત્તરે ૨૧૦૦ યાજન પૃથ્વીપીંડ અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦ ચાજન થાય છે. સવ" ઠેકાણે પૃથ્વીપિ'ડ અને વિમાનની ઉંચાઈ મેળવતાં ૩૨૦૦ ચેાજન થાય છે.
ઇન્દ્રોના સામાનિક દેવા વગેરેની સખ્યા
સૌધર્મેન્દ્રના સામાનિક ધ્રુવા ૮૪ હજાર, ઇશાનેન્દ્રનાં ૮૦ હજાર, સનત્કુમારના ૭૨ હજાર, માહેન્દ્રના ૭૦ હજાર, બ્રહ્મધ્રુવલાકના ૬૦ હજાર, તાંતકના ૫૦ હજાર, મહાશુક્રના ૪૦ હેજાર, સહસ્રારના ૩૦ હજાર, પ્રાણતના ૨૦ હેજાર, અચ્યુતના ૧૦ હજાર.
સામાનિકવાથી આત્મરક્ષક દેવા ચાર ગુણા છે.