________________
૧૨૮
શ્રી જિન્દગમ વિવિધ વિષયરૂપગુણ પ્રહ પંક્તિમાં ૬૬ ચંદ્ર અને રોથી પંકિતમાં ૬૬ સૂર્ય હોય છે. તે ચારે પંકિત મેરૂપર્વતને પ્રદક્ષિણા દેતી થકી મનુષ્ય
ક્ષેત્રને વિષે પરિભ્રમણ કરે છે. એટલે જબૂદ્વીપના મેરુ, થકી એક સૂર્ય દક્ષિણ દિશાએ પરિમણ કરે, ત્યારે બીજે
સૂર્ય ઉત્તર દિશાએ ફરે, તેમજ લવણ સમુદ્રની એકેક દિશાએ બે બે સૂર્ય ચાર ચરે, ઘાતકીના છ, કાલોદધિના એકવીશ, પુષ્કરાદ્ધના છત્રીશ એમ સર્વ મળી છાસઠ સૂર્ય દક્ષિણદિશાએ અને છાસઠ સૂર્ય ઉત્તર દિશાએ એ બંને સૂર્યની સમ-શ્રેણએ બે પંક્તિ મળે ૧૩૨ સુર્ય, તેમજ છાસઠ-છાસઠ ચંદ્રની બે પંક્તિ મળે ૧૩૨ ચંદ્ર મનુષ્યલક માંહે ચાર ચરે,
હવે વૈમાનિક દેવોના પ્રત કહે છે
સૌધર્મ ને ઈશાન દેવકે તેર પ્રતર, સનકુમાર ને માહેન્દ્ર દેવકે બાર પ્રતર, બ્રા દેવકે છે પ્રતર, લાંતક દેવકે પાંચ પ્રતર, મહાશક દેવલેકે ચાર પ્રતર, સહસાર દેવલોકે ચાર પ્રતર, આનત-પ્રાકૃત દેવલોકે ચાર પ્રતર,
આરણ-અશ્રુત દેવલોકે ચાર પ્રતર, નવ દૈવેયકમાં એકેક પ્રિયકે ૧-૧ પ્રતર, અને પાંચ અનુત્તર દેવેનું એક એમ કુલ ૬૨ પ્રત રે છે.
ચૌદ રાજલોક મેરુપર્વતના મધ્ય ભાગે ગેસ્તનાકારે ચાર રૂચકપ્રદેશ ઉપર છે અને ચાર નીચે છે. એમ કુલ આઠ રૂચકપ્રદેશ છે. ત્યાંથી સાતરાજ લોક ઉપર ઉર્વિલક અને સાત રાજ નીચે અલેકે મળી ચૌદ રાજ ઉંચાઇવાળે કાકાશ છે.