________________
૧૨૬
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ
અત્યંતરે અલોકની અબાધાએ એટલે અંતર જોતિષચક્ર સ્થિર રહે છે. એટલે મનુષ્યક્ષેત્રમાં ચર છે અને મનુષ્યક્ષેત્રની બહાર સ્થિર છે.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ અનુક્રમે શીઘ્રશીઘતર ગતિવાળા જાણવા. એટલે કે ચંદ્રની ગતિ મંદ છે, તે થકી સૂર્ય શીઘતર છે, તે થકી ગ્રહની ગતિ ઉતાવળી છે, તે થકી નક્ષત્રની ગતિ વધારે છે. તે થકી તારાની ગતિ ઉતાવળી છે. ગ્રહમાં બુધ થકી શુક્રની ગતિ શીધ્ર છે. શુક્રથી મંગળ, મંગળથી બૃહસ્પતિ, અને તેનાથી શનિની ગતિ શીઘ જાણવી. એ રીતે યત્તરપણે એકેકથી શીવ્ર ગતિવાળા છે.
મહદ્ધિકપણું ગતિથી વિપરીત પણે કહેવું તે આ પ્રમાણે
સર્વ થકી અલ્પઋદ્ધિવાળા તારા, તે થકી નક્ષત્ર મહદ્ધિક છે, તે થકી ગ્રહ મહદ્ધિક છે, તે થકી સૂર્ય મહદ્ધિક છે, તે થકી ચંદ્રમા મહદ્ધિક છે.
હવે તે પાંચે તિષીના વિમાનવાહક દેવેની સંખ્યા આ પ્રમાણે છે–પ્રથમ ચંદ્રના વિમાનવાહક દે સેળ હજાર છે, સૂર્યના વિમાનવાહક દેવે સોળ હજાર છે. ગ્રહના વિમાનવાહક દેવ આઠ હજાર છે, નક્ષત્રના વિમાનવાહક દે ચાર હજાર છે, અને તારાના વિમાનવાહક દેવે બે હજાર છે.
જગતસવભાવે ચંદ્રાદિકના વિમાને નિરાલંબન આકાશને વિષે પિતાની મેળે જ ફરે છે. પણ આદેશકારી પિતાની પ્રભુતા વધારવા અર્થે અથવા પોતાની સરખા દેવામાં બહુમાન દેખાડવા અર્થે સ્વભાવે તે સેવક દેવતા વિમાનતળે