________________
જ્યાતિષી દેવતાના માંડલા
૧૨૫
ચાશશી માંડલે ગુણીયે ત્યારે ૮૮૩૨ ભાગ થાય તેના ચેાજન કરવા માટે એકસઠે ભાગવાથી એકસે ચુમાલીશ ( ૧૪૪) ચૈાજન અને એકસઠીયા અડતાલીશ ભાગ વધે. તે પૂર્વીકત આંતરના ૩૬૬ યાજનમાં ભેળવીચે ત્યારે સવ મળી પાંચસા દશ ચેાજન અને એકસઠીયા અડતાલીશ લાગ એટલે સૂર્ય વિમાનને વિચરવાનુ ક્ષેત્ર છે.
હવે ચ'દ્રમાના કેટલા માંડલા જમૂદ્રીપમાં અને કેટલા માંડલા લવણ સમુદ્રમાં છે તે કહે છે.
ચંદ્રમાના દેશ માંડલા લવણુસમુદ્રમાં છે અને પાંચ માંડલા જ'બૃદ્ધીપમાં છે. એ રીતે પંદર માંડલા જાણવા.
સૂર્યના નિષધ પર્વત ઉપર ૬૫ માંડલા છે અને લવણુસમુદ્રમાં ૧૧૯ માંડલા છે.
હવે ચંદ્ર-સૂર્ય નુ ખૂદ્વીપમાં અને લવણુસમુદ્રમાં ચાર, ક્ષેત્ર કેટલું છે ? તે કહે છે.
ચંદ્ર-સૂર્ય'નુ' ચાર ક્ષેત્ર જમૂદ્રીપમાં એકસા એ'શી ચેાજન અને એક ચેાજનના એકસઠીયા અડતાલીશ ભાગ (૧૮૦૬) છે અને લવણુસમુદ્રમાં ૩૩૦ ચાજન છે.
હવે મનુષ્યક્ષેત્રમાં ચરજ્યેાતિષી મેરુપ તથી કેટલા યેાજન દૂર ચાલે છે? તથા તિક્ષ્ણલાકમાં છેડે અલાકથી કેટલી અમાધારે ચૈાતિષના વિમાના છે તે કહે છે.
મેરુપવતથી ૧૧૨૧ ચૈાજન દૂર જાતિષચક્ર ચાલે છે. અને લેાકના છેડા થકી ૧૧૧૧ ચેાજન ચાર દિશાયે આદર